________________
૧૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
સાષ્પિ વર્દ સમાન ધર્મવાળા પ્રત્યે પ્રેમ ભાવ રાખો. તે શ્રાવકનું કર્તવ્ય ગયું, તેમાં સામંદ નો અર્થ પણ કેવો સુંદર સમાન ધ રતિ સરખા ધર્મ વડે સાથે રહે છે. - મારો સ્વામી ભાઈ કયાંથી? એ ભાવ માં આવવો જોઈએ. તે સાધમિકને જોતાં જ મારા ભગવાનને ભક્ત એમ બોલાઇ જશે. હૈયું હર્ષ વિભોર થઈ જશે.
એક મકાન માલિકે મકાન ભાડુત સામે કેસ માંડે. અટક એવી કે ભાડૂત જેન હશે તેવો ખ્યાલ ન આવ્યો. પેલા મકાન માલિક અને ભાડુતને કેટની તારીખ આવી. હજી કેસ ચાલવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યાં તો મકાન માલિકની નજર ભાડૂતના કપાળ પર પડી, ચાંદલ જોઈ નજર સ્થિર થઈ ગઈ. અરે ! આ તે કેસરને ચાંદલે નકકી મારે સાધર્મિક છે. બસ સામે વાળ કટ કર્તવ્ય ચાદ આવ્યું. કેસ ત્યાં જ પાછા ખેંચી લીધે પરિવર્તનનું કારણ?
- સ્વામી વત્સલ કીજીયે રે લોલ “સાધર્મિક વાત્સલ્યને ભાવ”ને સમાધાન થઈ ગયું
जिनैः समान धर्मा गः साधर्मिका उदाहता विधापि तेषां वात्सल्यं कार्य तदिति सप्तमः समान धार्मिकान वीक्ष्य वात्सल्यं स्नेह निर्भरम्
मात्रादि स्वजनादिम्योऽप्यविकं क्रियते मुदा શ્રી જિનેશ્વર પરમાત્માએ સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યા છે. તે સાધર્મિક દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે વાત્સલ્ય કરવું તે વાત્સલ્ય નામને સાતમે દશનાચાર કહ્યો છે. સમાન ધર્મવાળાને જોઈને માતાપિતા વગેરે સ્વજન કરતાં પણ અધિક ગાઢ સ્નેહ પૂર્વક હર્ષથી વાત્સલ્ય કરવું.
પર્યુષણની થેયમાં પણ બોલો છે ને? પારણને દિન સામી વચ્છલ કીજે અધિક વડાઈજી માન વિજય કહે સકલ મરથ પુરે દેવી સિદ્ધાઈજી
શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે માતાપિતા વગેરે સંબંધો તે અનાદિકાળમાં અનંતા થયા અને ભુંસાયા. એક માત્ર સાધર્મિકનો સંબંધ એ છે કે જે ભાગ્ય યોગે જ મળે છે. માટે શ્રાવકોએ