________________
-
-
-
-
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ ચારણના મેં પથી ૯ોહી ઉડી ગયું. દોડ પાદરે, બે કાંઠે લોઢ ઉછળે. ભેખડે ફસકે છે, ચારણે દેટ મુકી પુરમાં એલી એકલી ક્યાં જાય છે? લોકોએ બાવડાં ચાલી રોકી રાખે. ગઢવા એ જીવતી ગઈ, તું ક્યાં આંબવા જઈશ ? અરે જાય નહીં બાપુ! સમ દઈ ગ્યો તે.
લોકે સમજયા ચારણનું ફટયું. અરે ભાઈ ! સમ દીધા તા તૈ જ નદીમાંથી ખસી ને ને?”તી ખસીને, સાચે સાચ નો'તી ખસી
એકેય ડગલું નતી ખસી. બાઈ તે આરસની પુતળી જેવી કંડારેલી ઉભી રે. અમે કીધું હાલ્ય હાલ્ય એ જોગમાયા હસતી જ રહી સાંભળી સૌ શ્વાસ લઈ ગ્યા.
પિરસાવાળા તારું પાદર ગળી ગયું મારી ચારણ્યને. અતરીયાળ રઝળા મને તે.
એકેક હે પિરસવાળાને એલ દે છે. તે મારો વિસામો
ઉંટના વિલાપ જોયા છે તે, તરસ્યાની તરસ જોઈ છે તે–નદીના વેણે વેણે ચારણના પગલાં શોધતા રોજ છાતી ફાટ દુહા ગાય છે. આખો ડાયરે શેક મગ્ન રહે છે.
ફર્ષ અષાઢી રાત આવી. પોરસાવાળાએ મરનારની બેનને ઈ જ લુગડાં પરાવી ભેંસ પાડી સાથે નદીમાં ઉભી રાખી.
ચારણ્યને લઈને ચારણ ચાલે, બધી વાત થાળે પડી, ઘર વસાવી દીધું હજી ચારણ કયારેક રાત્રે મીટ માંડી પૂછે છે. હે ચારણ્ય તું સાચે સાચ ત્યાં જ ઉભી તી ?
આવો નાનકડો પ્રસંગ બન્યા. પૂજ્ય સાગરજી મહારાજના જીવનમાં વિહારમાં એક ભાઈ કહીને ગયા, મહારાજ સાહેબ અહીં ઉભા રહે છે હમણાં આવું પૂ. ગુરુ મહારાજ કહે ભલે, અહીં જ ઉભું છું. કયાંય નહીં જાઉ. પેલા ભાઈને બે કલાક ગયા, તડકે ચડી ગયે. લોકે કહે સ્વામીજી છાયામાં પધારો કા ઉપાશ્રયે મુકી જઈએ. એ ભાઈ ભૂલી ગયા લાગે છે. ગુરુ મારાજ કહે હવે ન ખસાચ અમે ખોટા પડીએ બીજી કલાક ગયે ભાઈ આવ્યા ત્યારે આચાર્ય મારાજ ચાલ્યા, માટે કહીએ છીએ.
ગુણ ગાઓ ગુરુજી તણું– નિત્ય ગુરસ્તુતિ કર્તવ્યનું પાલન કરે.