________________
૧૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
(૨) દર્શનાચાર – સમ્યગ દર્શન પ્રાપ્તિ કે રક્ષા માટે જિન વચનને નિશંકપણે માને, બીજા દર્શનની અભિલાષા ન કરે. સંદેહ રહિત જેનધર્મ સ્વીકારે, મૂઢતા પરિહરે, સાધમિકના ગુણોની પ્રશંસા કરે, બીજાને ધર્મમાં સ્થિર કરે. શાસન પ્રભાવન કરે વગેરે.
(૩) ચારિત્રાચાર :- સમિતિ-ગુપ્તિનું પાલન કરે, પ્રણિધાન અને ગયુત પણે ચારિત્રની મહત્તા જાળવે.
(૪) તપાચાર – છ પ્રકારે બાહ્ય છ પ્રકારે અત્યંત તપ યથા– શક્તિ આચરે.
(૫) વીચાર – ચારે આચારોને બાહ્ય અને અત્યંત શક્તિ પુર્વક પાળે, પોતાનું તમામ સામર્થ્ય પવ્યા વિના, પ્રમાદ ટાળીને તે આચારોને યથાશક્તિ આદરે.
તમે કદી વિચારી જો જો. તેને દિવસમાં થોડા પ્રમાદમાં સમય જાય તો પણ મેટા ભાગે અન્ય પ્રવૃત્તિ રહે ખરી ? શુદ્ધ શ્રદ્ધાળુ અને ચારિત્ર પાલન કરી જ્ઞાન માર્ગમાં રત બનેલા મુનિ તપ સંયમપૂર્વક જીવે તે આચરણનું દર્શન જ કેટલું કલ્યાણ કરાવનાર બને તે તે વિહારમાં તમે સાથે રહે તે જ સમજાય. માટે ગુરુ સ્તુતિ કરે
પંચ મહાવ્રત શુદ્ધ પાળે, અંતરંગ મેલ ટાળે વ્રત દુષણ ક્ષણ ક્ષણ સંભારે, જ્ઞાન ક્રિયા અજવાળે
અષાઢી મેહ વરસ ચાલુ થયે. દુકાળ પુરો થયો જાણી ચારણ— ચારણી ગુજરાતમાંથી નીકળ્યા. ભેસું માથે ઘંટીના પડ, સામાન, ગામાં ગોદડાં બે ચાર કામળને હાલી નીકળ્યા છે. દેશમાં.
ચારણ-ચારણ મીઠી મજાક કરતાં જતા'તા વાયરે ઉડી ઉડીને લટા ચારણના મોઢા પર આવતી જોઈ ચારણ અડઘો થઈ જાય છે. ચારણ્ય ! આવાં રૂપને આવું હસવું ચારણ્યને ન અધે.
ચારણ મને ખબર છે ત્યાં સોનાફુઈ મેણાં મારશે. આવડાં રૂપ ચારણ્યને હાચવેશ્યાની દીકરીને હોય ને આવું હસવું. મારે તો જીવ કાઢી નાખશે.
શું થાય ચારણ્ય, કુટુંબમાં રિયા વિના ચાલે? હું શું કરું, મહેનત કરી કરી મોટું કરમા નાખીશ. હસવું રોકવા ગાલે ડામ દેશ.
અરરર ચારણ્ય આવું કિમ ભણશ. જેમ તેની તમામ માયા મૂડી ભરખી જતું હોય તેમ ચારણ આંખ ફાડીને સ્ત્રીને મોં સામે જોઈ