________________
ગુણ ગાઓ ગુરુજી તણાં
૧૮૫
સમ્યક્ પ્રવૃત્તિ પૂર્ણાંક ઈર્ષ્યા વગેરે પાંચ સમિતિને પાલન કર્તા અને મન-વચ—કાયા-ગાપવીને જીવતાં એવા છે . મારા ગુરુ મહારાજ. જગતમાં અનન્ય છે. આચારને સ્વયં પાળીને પળાવે છે માટે જ તે સ્તુતિને લાયક છે.
ગુણ ગામે ગુરુજી તણાં” કહ્યું તેનું સંચાટ રહસ્ય તા શ્રી દશવૈકાલિકમાં એક ગાથામાં ગુંથાયુ છે. ગુરુને ત્યાગી કહ્યાં. મુનિ નું ત્યાગી પણ ઈલાચીને સ્પર્શી ગયું. પશુ ત્યાગી એટલે શુ? जे अ कंते पीए मोए देवी कुव्वइ साहीणे चयइ भोए से हु चाइत्ति वृच्चइ
ગુરુની વ્યાખ્યામાં ત્યાગીપણાના તત્વને જણાવતાં લખ્યુ કે– મનાહર અને કાંત એવા મળેલા પદાર્થા તરફ પીઠ ફેરવી છે જેણેએટલે કે પાતાને આધીન એવા ભાગને છાંડે તેને ત્યાગી કહેવાય.
મનાહર એટલે શુ ? પદાર્થની માહારતા કરતાં પેાતાને મનાહર લાગે તે મહત્વનું છે. કેમકે કેટલાંકને ગળપણ ગમે અને કેટલાંકને તીખાં મસાલા-ખટાશ ગમે, એટલે પેાતાને મનોહર લાગતા પદાર્થોભાગા પ્રાપ્ત થયા હાય—
ખીજું મનેાહર તથા પ્રીતિકર હાય-પણ સુપ્રાપ્ય ન હેાય તે શીયાળની જેમ કુદકા મારીને ન મળે ત્યારે દ્રાક્ષ ખાટી છેતેમ કહેવું– એ વાત અહીં નથી કરી.
પ્રાપ્ત પદાર્થા કે ભાગે મનાહર જ હાય. પ્રીતિકારી પણ હાય અને તે સહેલાઈથી અને સામેથી મળી જાય છતાં તેને છેડી દે.
त्यजनं त्यागः स अस्यास्तीति त्यागी
છેાડવુ' એટલે ત્યાગ. તે જેને વતુ. હાય તેને ત્યાગી કહેવાય. જયારે અહી તા આગળ કહી દીધુ. કે સ્વાધીન એવા ભાગાને છેડી દે તે પુર્વેની ગાથા વિચારા તા વધુ સ્પષ્ટ થશે.
वत्थवमलंकारं इत्थिओ सयणागि य अच्छंदा जेन भुजंति न से चाइति वच्चइ
ચાહે અનેક જાતના વચ્ચે—ગધ–ઘરેણા–સ્રીશા હાય પણ મનમાં એક રૂવાડુ પણ ખડું ન કરે--મતલબ ત્યાગી થવાની ઈચ્છા નથી પણ ભાગની ઈચ્છા જ છે. છતાં ખાઈ શતા નથી-અથવા તા