________________
ગુણ ગામે ગુરુજી તણાં
૧૮૩
કર્યાં. લગ્નની ઈચ્છા જાગી. નટ લાકા પાસે જઈ ઘણુ' દ્રવ્ય આપી નટડીની માંગણી કરી.
નટ હું આ કન્યા તા અમારા અક્ષય ભંડાર છે તે કેમ અપાય ? જો તમે તેને જ ઈચ્છતા હૈ! તે! નટ થઈ અમારી :સાથે ચાલા. ઇલાપુત્ર લજ્જા છેડી નટ સાથે ફરે છે. થૈડા દિવસમાં કુશળ નટ થઈ ગયા. ત્યારે કન્યાના પિતા કહે છે હવે તમે નટકળાથી ધન મેળવા એટલે તમારી સાથે કન્યાના વિવાહ કરીએ.
નટ ફરતા ફરતા એનાતટ પહેાંચ્યા. નગના રાજા પાસે નાચ કરે છે. ખૂબ જ ઉંચા વાંસ પર કાષ્ઠ મુકયુ. તેમાં ખીલા રાષ્યા પછી ઈલાચીકુમાર પગમાં પાકા પહેરી ઉપર ચડયો. એક હાથમાં તીક્ષ્ણ ખડ્ગ, બીજા હાથમાં ત્રિશુળ લઈ વાંસ પર ખેલ કરે છે. તેના અદ્ભુત નાચથી સર્વ લોકો ખુશ થયા. ઈલા પુત્રને ધન લેાભ છે. રાજાને નટડીના મેાહ થયા છે. ચેાથી વખતે ખેલ કરતાં ઈ લાપુત્રને થયું કે આ રાજા નડી પ્રત્યે કામાત્ત થયેા લાગે છે. ત્યાં તેની નજર કોઈ અતિ ધનાઢ્યને ત્યાં ગોચરી વહેારવા પધારેલા મુનિ પર પડી.
વિચારધારાએ પલટા માર્યા મુનિ દર્શનથી
અહે। આ મુનિ કેવા જિતેન્દ્રિય છે. જેની સામે આ નટડી સાવ ભ'ગાર સમી લાગે તેવી અતિ સ્વરૂપવાન શ્રીમંત સ્ત્રી સામે ઉભી છે છતાં આ શુરુદેવ ઉંચી નજર પણ કરતાં નથી. સામે મેાકના થાળ છે છતાં મેઇકની આશા રાખતા નથી. ખરેખર ધન્ય છે મેક્ષાભિલાષી ગુરુ મહારાજને.
હુ કેવા રાગાંધ છું કે નીચ કન્યાના મેહમાં પડેલા છું. આ રીતે વારવાર ગુરુ સ્તુતિ અને આત્મ નિંદા કરતા સામાયિક ચારિત્રના સદ્ ભાવા પી ગયા અને મુથુ ઈલાપુત્રને કેવળ જ્ઞાન અપાવનાર બની ગઈ. માટે જ કહ્યું કે
ગુણ ગાએ ગુરુજી તણાં
દેવતાદત્ત સાધુવેશ ધારણ કરી ઇલાપુત્રે ધર્મદેશના આપી. નટીને પેાતાના રૂપ પર ધિક્કાર થયા વિષય વિમુખ થતાં તેને પણ શુભ ધ્યાનના યેાગે કેવલજ્ઞાન થયું.