________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
તમે રોજ ભરસર–આહુબલીની સજઝાય, પ્રતિકમણમાં બેલે પણ પ્રભાત પ્રતિકમણ કર્યા પછી અરીસા સામે ઉભા રહે ત્યારે ભારત મહારાજાની અનુપ્રેક્ષા ભાવનાને બદલે મેટું અને વાળની સજાવટ જ ધ્યાનમાં રહેતી હોય તો તે સ્વાધ્યાયનું મહત્વ કેટલું ?
અઈમુત્તા મુનિનું કથાનક વાંચે અને જ્યારે મેનીગ કે ઈવની વેક લેવા નીકળો ત્યારે ઘાસ અથવા માટી પર ચાલતા હો કે ચાલવું પડે ત્યારે દુ:ખની કંપારી પણ ન છૂટે તે તે “સઝાય” ની તમારી અનુભૂતિ કેટલી?
સ્વાધ્યાય આત્મસાત્ બને તો જ સુ+વ+સાર ને અર્થ સાર્થકતાને પામે કે “સ્વ”નું અધ્યયન એ જ સ્વાધ્યાયને અર્થસીમાં અને ફલકૃતિ છે. | વાંચના–પૃચ્છના–પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય જીવનમાં ઉતારો અને મોષતુષમુનિને આદર્શ રૂપે સ્થાપી યાદ રહે કે ન રહે તે પણ કંઈકને કંઈક ગેખવું-ભણવું તે નિયમ કરે. છેવટે ગોખેલું પરાવર્તન કરવું એમ નકકી કરીને પણ શ્રાવકના કર્તવ્યનું પાલન કરે.