________________
રવ”નું અધ્યયન
આમ એક પૃઇને પ્રકારને સ્વાધ્યાય પણ ચુસ્ત બ્રાહ્મણને વીતરાગ પ્રત્યેના અનન્ય શ્રદ્ધાવાન એવા અને માધ્યસ્થતા–ગુણરાગી બનાવી શકવા માટે સમર્થ હોય તો પાંચ પ્રકારના સ્વાધ્યાયની અસર કેટલી?
આ વચનાથી ધર્મકથા સ્વાધ્યાયની યાત્રા–“સ્વનું અધ્યયન કાવનારી અને તેમાં કઈ શંકા ખરી?
તપની પૂર્તિ માટે પણ વાધ્યાય-કાર્ય જણાવતા આલોચના ગ્રંથમાં લખ્યું કે જે એકાસણા ભંગ થાય તે પ૦૦ ગાથાને રવાધ્યાય કે પ૦૦ નવકાર ગણવા. ઉપવાસને ભંગ થાય તે ૨૦૦૦ ગાથા વાઢાય કરે. આયંબિલને ભંગ થાય તે ૧૦૦૦ ગાથાને સ્વાધ્યાય કરો. - અરે તમે કંઈજ ન કરી શકેને હંમેશા ૧૦૦ નવકાર ગણે. તો પણ એક વર્ષમાં સામાન્યથી ૩૬૦૦૦ને સ્વાધ્યાય થવાને છે.
પખિ પ્રતિક્રમણમાં પણ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણેના તપને વર્ણવતા શું બોલે છે. "
પખિ લેખે એક ઉપવાસ–બે આયંબિલ ત્રણે નિવિ–ચાર એકાસણાઆઠ બિયાસણ ૨૦૦૦ રવાય યથાશક્તિ તપ કરીને પહોંચાડવા.
એ રીતે ચોમાસા દશે ૪૦૦૦ નો સ્વાધ્યાય અને સંવત્સરી લેખે ૬૦૦ને સ્વાધ્યાય યથાશક્તિ તપ કરી પહોંચાડો આ પ્રમાણે નું વિધાન કર્યું.
એ ગણતરીએ વર્ષમાં કુલ કેટલા ઉપવાસ થશે ? – ત્રીશ -
જે વ્યક્તિ આયંબિલ-એકાસણાદિ કંઈજ તપ ન કરી શકતો હોય તેણે ૬૦૦૦૦ સ્વાધ્યાય યથાશક્તિ તપ કરી પહોંચાડે જોઈએ. મતલબ કે વાર્ષિક ૬૦૦૦૦ નો ને સ્વાધ્યાય તે ફરજિયાત બની જશે.
પરંતુ આ સ્વાધ્યાયનું રટણ હૃદયંગમ કયારે બન્યું ગણાય? જે સ્વાધ્યાય “સ્વ” નું અધ્યયન બની જાય તે
ત્યાં સ્વનું ચિંતન હોય, મહાપુરુષોના ગુણેનું ચિંતન હોય, આત્મ સ્વરૂપની રમણતા આવી હોય. ત્યાં સ્વાધ્યાયની સાર્થકતા થશે.