________________
१८०
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પાદશાહે દાઢી પંપાળી, કેણ છે. એવો? નામવર ! આ અમારો શજદે ભાઈ
રાજદે કહે હું? નાગજણ કહે હા. અન્નદાતાથી થોડું છુપાવાય. અન્નદાતા હું દેવીપુત્તર, મે કોઈ દી બાંગ બોલાવી નથી મારે ખભે જોઈ છે.
નાગાજણે અદાવતના પાસા ફેંકયા. માનશે મા પાદશાહ, રાજની બાંગ તે ખલકમાં મશહુર છે. બસ બાદશાહની જીદ વધી.
રાજદે મજીદનો મિનારો ચડે છે. મુસ્લિમોની ઠઠ જામી. રાજદે એ બાંગ દીધી. ત્યાં તે ધેરિયાના પાણી થંભ્યા, ધોડે તરણા મુકયા,
કરે માના ખેળા મુકા, મુસ્લિમેમાંથી અવાજ ઉઠ, “રાજદે પીર! આજથી તમે રાજદે પીર.”
હજી પગથીયાં ઉતરે ત્યાં નાગાજણે છેલ્લે દાવ ફે. રાજદે ભાઈ તમને દફન કરવા કે દેન દેવું ?
રાજદે પાછો ચડી ગયે ઉપર. હજીરા ઉપરથી જ ગળતા સુરે દુહા માંડ્યા, એક-બે–ત્રીજે દુહે તે પાતાળમાંથી પાણી આવે છે. ઉચે ઉ*ચે ચડતું. રાજદે ગંગામાને વિનંતી કરે છે. ભગીરથીએ તને નીચે ઉતારી હતી મા! હું તને ઉપર ચડવા લાવું છું. મા મને પાવન કર, મા.
દુહા બેલતા બેલતા જ કમરેથી ભેટ છેડી ત્યાં સૌ તાજુબ થઈ ગયા ચારણ પેટમાં કટારી બસને બાંગ દેવા આવેલ.
એ જ ટાણે ધરતીમાંથી મારગ કરતાં ગગાના નિર્મળ નીરે હજીરાના પગથીયા ચડી, ચારણને માથા બળ નવડાવી ધરતીમાં સમાઈ ગયા. ચારણને દેહ પડયો. કહેવાય છે. આજે ત્યાં રાજદે પીરની કબર અને મહાદેવ મંદિર છે. - જો ચારણના મુખે સ્તવાતી ગંગાના-નીર ઉપર ચડે તે માન તુગ સૂરિએ રચેલા ભક્તામરમાં ૪૪ બેડીઓ તુટી જાય અને તાળા ખુલી જાય તે વાતમાં અતિશયોક્તિ લાગે ખરી?
આ છે. નિr guiળ ની પરાકાષ્ઠા. માટે અમે જે જીભ જિનવરને સ્તવે તે જીભ ને પણ ધન્ય છે. કહી સ્તવનાના પ્રથમથી અંતીમ પગથીયા સુધીની યાત્રાનું દર્શન કરાવ્યું તમે પણ જિન સ્તવના– પાપ નીકંદના રૂપ બને તેવા ભાવે કરે. -
जिण थुणणं