________________
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
૧૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ આ જિન સ્તવનાના મુખ્ય બે હેતુ હૃદયમાં રમતા હોવા જોઈએ. પ્રભુ ગુણ કિર્તન-સ્વ પાપ નિકંદન. તેને વિરતિમાં મીઠાશ આવે, અને અવિરતિમાં બળાપો થાય. નદિષેણ મુનિએ અજિતશાંતિ સ્ત– વમાં “નંદિ” શબ્દને સુંદર ઉપયોગ કરી આ વાત જણાવી કે મને સંયમમાં જ આભારતિ થાઓ.
तं मोएउ नंदि पावे उ अ नंदिषेण मभिनंदि
परिसावि अ सुह नंदि मम य दिस उ संजमे नंदि એક વખત નહિં–વાદન નૃત્ય કળા વિશારદ માટે મુક, બીજી વખત નહિં આનંદ માટે મુક્યો. ત્રીજી વખત નંતિ સમૃદ્ધિ માટે મુ. ચોથી વખત નત્રિ શબ્દ વૃદ્ધિ માટે મુકો. કેવી સુંદર ભાવ સ્તવનમાં લાવ્યા?
તંતે અજિતનાથ-શાંતિનાથ યુગલ] [જેની મેં સ્તવના કરી છે ] સંગીતથી સ્તવ ભણનાર [વિશાયદ પુરુષને હર્ષ પમાડો. તેને કર્તા નદિષણને અતિ આનંદ આપે, gવર સ્તવન સાંભળનાર છેતા વર્ગને સુખ અને સમૃદ્ધિ આપે અને છેલ્લે શું પ્રાર્થના કરી ? મને
કિન્નર સંમે નંદ્ધિ અને સંયમમાં વૃદ્ધિ આપે – “સંયમ માર્ગમાં જ કલ્યાણ થાઓ” આ છે. જિનાજ્ઞા પાલનને ભાવ ભાવ સ્તવમાં પરાકાષ્ઠા સિમા.
અને કવિએ અહીં જ સ્તવના સમાપ્ત કરી. સ્તવન કે ગુણાનુવાદ ભક્તિનું પરમ અંગ છે. તેના આશ્રય થકી ઈષ્ટ દેવના ગુણો આપણામાં આવે છે અને એક કાળે વીતરાગ સમાન થઈ શકીએ, માટે સ્તવના કવી.
તીર્થંકર પરમાત્મા અહંન છે – ધર્મના અધિકારી છે, ધર્મ દેશક છે, ધર્મને દેનારા છે, ધર્મ સારથી છે તે જ આપણને તારનારા છે, બોધ પમાડનારા છે, મુક્તિ અપાવનાર છે, વળી સ્તવના થકી સમ્યકત્વની શુદ્ધિ થાય છે જે આત્મવિકાસનું પ્રથમ પગથિયું છે તેને વડે સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર પ્રગટે છે.
ઉત્તરાધ્યયનના ૨માં અધ્યયનમાં જણાવે કે સ્તવ અથવા સ્તુતિ રૂપ ભાવ મંગળથી નાક-ગ વાન વેદરામ સંકળરૂ, નળ સળ चारिक्त बोहिलाभ संपन्नेणं जीवे अंत किरियं कष्प विमाणोवत्तियां आराहणं आराहेइ.