________________
તે જીભને પણ ધન્ય છે
૧૭૭
સ્તુતિમાં નથી. એ સ્તવનામાં ભાવ કેટલા હશે ? કેવુ... અંતર મથન થયું હશે ? કેવું તાદાત્મ્ય સાધ્યુ હશે. ધનપાલે ?
આજ આપણે પ્રાચીનને બદલે નૂતન સ્તવનાના મેાહમાં છીએ. ધનપાલે એક શ્લોકમાં લખ્યું,
“હું અનંતા કાળથી સંસારે રખડી શ્દો છું તે પણ મને દુઃખ નથી પણ આજે આપના દર્શન થતાં બે વસ્તુ સાથે થઈ. ભવભ્રમણના ખેદ ઉપન્યા અને ખેદ [ભય અદૃશ્ય પણ થયા. જિનસ્તવના દ્રવ્ય અને ભાવ એ પ્રકારે છે.
૦ દ્રવ્ય સ્તવ વીતરાગ પરમાત્માના ગુણાને જાણીને તે ગુણને ચેાગ્ય ઉત્તમ વિધિએ કરીને વીતરાગની પુજા કરવામાં આવે તે ગામોન મુખ્ય સ્તવ તેનાથી ચાત્રિના લાભ થાય અને સલકનુ નિર્મૂલન
થાય છે.
જેએ વિધિ કે પરમાત્માના ગુણને જાણ્યા વિના માત્ર શુભ પરિણામથી જિનનીપૂજા કરે છે તે નામો દ્રવ્ય સ્તવ કહેવાય છે. આવા શુભ પિરણામથી સમ્યક્ત્વના લાભ થાય છે.
જયારે ભાવ સ્તવમાં તે સ્પષ્ટરૂપે જિનઆજ્ઞાનું પાલન કરવાનુ જ છે. તમે રાજ પ્રભુની સ્તવના કરાર જિનાલયમાં જઈ ને ભક્તિ કરા પણ ી પાપના ડંખ રહે છે? પાપના પરિહાર ન કરી શકે તે પાપનાં પરિહારના ભાવાથી યુક્ત રડતું હૃદય છે તમારે ?
પણ
જો આમાંનુ' કશું ન હેાય તે આ સ્તવનામાં ભાવ સ્તવ કઈ રીતે ગણાશે ? કેમકે જ્યાં ભેાજકની જેમ ખુલંદ કંઠે ગાવાનું ખરું પણ હૃદયના ભાવ ક્યાંય સ્પર્શી ન હોય, માત્ર પગારની જ ગણતરી હાય તેને ભાવ સ્તવ કહેવાય ખરા? આપણે તે તે જીભને પણ ધન્ય છે ના આદશ ખતાવ્યા. તે સમગ્ર ચેતના કેટલી ધન્ય બની જશે. નિળ શુળ' થી.
જિન સ્તવના કરતા ચરમ સિમાએ પહોંચેલા ન દિષેણ મુનિ વિચારે કે હું પ્રભુ હું અજિતનાથજીની સ્તુતિ કરું તેા શાંતિનાથ પ્રભુની થઈ શકે નહીં, શાંતિનાથ પ્રભુની કરુ તા અજીતનાથની થઈ શકતી નથી. તેથી તેની સ્તુતિ કરતાં તેણે અજત-શાંતિની રચના કરી અને સિદ્ધગિરિ પર સામસામે રહેલી અને ઘેરી સ્તુતિ પ્રભાવે પાસે પાસે આવીને ઉભી રહી. એવા પણ વૃદ્ધવાદ છે,
૧૨