________________
૧૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–3 વર્ણાલંબન–અર્થાલંબન–પ્રતિમાદિનું અવલંબન તે ત્રણ આલંબન પૂર્વક (ભાવપૂજા) ત્યવંદન કરવું.
૦ સૂત્રોના અક્ષરો અતિ પદ, શુદ્ધ, તથા સ્વર-વ્યંજનના ભેદ પૂર્વક અને પદ, શબ્દ, સંપદાઓ પાટ રસમજાય તેવી રીતે-બહુ મેટા સ્વરે નહીં અને મંદ રવરે નહીં તેમ બોલવા તે વર્ણ અથવા સૂત્રઆલંબન. - ૨ સૂત્રના અાં પણ સૂત્ર બોલતી વેળાએ વિચારવા તે અર્થાલંબન. જેમકે જકચિ સૂત્ર બાલતા ત્રણ લોકના નામ તિર્થના જિનબિંબને વંદનાને વાવ આવે તે રીતે ચિંતવન કરવી.
૦ દંડક સૂત્રોના અર્થ માં પકડાયેલા સાક્ષાત ભાવપૂર્વક અરિહંત પ્રભુનું સ્મરણ કરવું. તેમજ જેમની સામે વંદના કરવાની છે તે પ્રતિમાદિક સ્મૃતિમાંથી ૪ હાર ન જાય તે રીતે છે ત્યવંદન કરવું તે પ્રતિમા બન.
આ રીતે આલંબનનિક જાળવી ત્યવંદન કરતાં મન-વચકાયાનું પ્રણિધાન આપોઆપ જળવાશે.
પ્રશ્ન :- મન-વચનની એકાગ્રતા તા આલંબન વડે આવે, પણ કાયાની એકાગ્રતા ક્યાંથી આવે ?
-સમાધાન-મન-વચને રોકાતા કાયાની પ્રવૃત્તિ નિયંત્રિત થવાની જ. વળી પ્રતિમાલેખનમાં ચતુની સ્થિરતા પણ આવશે જ.
છતાં કાયાની વિશેષ એકાગ્રતા માટે મુદ્રાવિક જણાવી છે. –ગ મુદ્રા–જિનમુદ્રા-મુક્તાશુક્તિ. મુદ્રા. - ગમુદ્રા-પરસ્પર આંતરામાં આંગળી ગઠવી ડોડાકારે પેટ પર કોણ રાખી બે હાથ વડે થયેલી મુદ્રા.
જિનમુદ્રા :-પગનું આગળનું અંતર ચાર આંગળ, પાછળ કંઈક ન્યુન હોય તે રીતે ઉભા રહેવું તે જિનમુદ્રા.
2 મુક્તાશુક્તિ મુદ્રા - બંને હાથ સરખા રાખી લલાટ પ્રદેશને અડાડેલા હોય ત્યારે છીપ જેવા આકાર બને તે
આ રીતે મન-વચન-કાયાની એકાગ્રતા કેળવી ભાવપૂજા કરવી તે ભાવે જિનવર પૂજીએને આદર્શ સફળ બને.
અંગ–અ અને ભાવપૂજા રૂપ ત્રણે પ્રકારે જિનપૂજા કરવાને નિયમ ગ્રહણ કરી તમે પણ જગત્ પૂજ્ય બને તેજ અભ્યર્થના.