________________
૧૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
નહીં કરનાર ગૃહસ્થ પ્રતિદિન ત્રણ રાંધ્યાકાળની પૂજાઓમાં જધન્યથી ત્રણ ચિત્યવંદન કરવા.
- પ્રભાતના પ્રતિકમણમાં જગ ચિંતામણી રૂપ જાગવાનું –(1), વિશાલ લેશન દલ રૂપ-(2)
0 ત્રિકાળ દેવવંદન રૂપ ત્રણ (3--45), ૦ સાંજે પ્રતિકમણમાં નમતુ વર્ધમાનાય–(6) ૦ સુતા પૂર્વ–સંથારા પરિસિમાં–ચઉકસાય (7)
આ સાતમાંથી સવારનું પ્રતિક્રમણ ન કરે પણ જાગવાનું ચૈત્યવંદન કરે છે, બંને ન કરે તે પાંચ ચૈત્યવંદન થાય, જે સવારસાંજ બંને પ્રતિક્રમણ ન કરે તે ચાર ચૈત્યવંદન થાય.
પૌષધમાં ન રહેલ શ્રાવકે સંથારા પરિસિ જાતે ન ભણાવતા ગુરુ મહારાજ કે પોષાતી ભણાવે તે સાંભળવી એ વિધિ છે. છતાં તે વિધિ ન આદરે તે ત્રણ ત્યવંદન થાય.
આ ત્યવંદન રૂપ ભાવ પૂજા માટે ધર્મસંગ્રહમાં કહ્યું કે શ્રાવક કારણે પૂજા ન કરી શકે તેમ હોય તેવા દિવસે માં પણ ત્રણ વખત દેવવંદન અવશ્ય કરવું જોઈએ.
કારણ–ભાવે જિનવર પૂજીએ
આગમ પણ જણાવે કે હે દેવાનુપ્રિ આજથી માંડીને જાવજીવ ત્રણે કાળ સ્થિર, શાંત અને એકાગ્ર ચિત્તથી દેવવંદન કરવું, હે ભાગ્યવાન્ અશુચિથી ભરેલા અનિત્ય અને ક્ષણભંગુર એવા માનવ દેહને એ જ સાર છે.
તેમાં સવારમાં પૈત્યવંદન-ગુરુવંદન ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન નાંખવુ, મધ્યાહ્ન દેવવંદન વિના આહાર ન કર, રાત્રે દેવવંદન કર્યા વિના સુવું નહીં.
તેથી દ્રવ્ય પૂજા ન થાય તે પણ ભાવપૂજા અવશ્ય કરવી. ભાવપૂજામાં પ્રણિધાન રહેલું છે. પ્ર + નિધાન એટલે પ્રકૃઇ નિધાન જગતમાં શ્રેષ્ઠ નિધાન તુલ્ય કોઈ હોય તે તે પરમાત્મા છે–વીતરાગ છે
સામાન્ય તયા સ્વભાવથી પણ તમે નિધાન પાછળ દેડે છે ને? આ તે પ્રકૃષ્ટ નિધાન રૂપ છે. તમારે ખજાને ચરાવાને-લું ટાવાને કે ખુંટવાનો ભય પણ છે. જ્યારે આ ખજાને કે છે?