________________
ભાવે જિનવર પૂજીએ
૧૬૭ શેભાની અભિવૃદ્ધિ થતી જોઈ દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી તે વખતે ભાવે જિનવર પૂજીએ ઉક્તિ સાર્થક કરતાં ભાવ નિમગ્ન એવા રાવણે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું.
(૩) ભાવપૂજા–ઉત્કૃષ્ટ ત્યવંદન
વર્તમાન કાલે થતું દેવવંદન ઉત્કૃષ્ટ ચત્યવંદન રૂપ ગણાય છે. તે મુજબ પ્રથમ ઈરિયાવહી કરી, ચૈત્યવંદનનમુત્યુનું અને જયવીયહાય આ ભવમખેડા સુધી) કહેવા
ફરી ચૈત્યવંદન-નમુથુણું–ચાર રસ્તુતિ સમુહ રૂપ એક થાય જેડે –ફરી.
નમુલ્યુ-ચાર સ્તુતિ સમુહ રૂપ એક થાય .
નમુથુણ-જાતિ-જાવંત–સ્તવન અને આભવ મખેડા સુધી જયવીરાય.
પછી ચૈત્યવંદન-નમુથુણ-જયવીરરાય પુરા. આ પ્રકારે ભાવપૂજા રૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું.
અલબત ધર્મ સંગ્રહ તથા ચૈત્યવંદન ભાષ્યમાં ભાવપૂજા રૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવદનને જણાવતાં એમ લખ્યું કે શકસ્તવ–ચેત્યસ્તવ -નામરતવ–શ્રુતસ્તવસિદ્ધસ્તવ એ પાંચ દંડક સૂત્રો, (ચાર થેયને જેડ) સ્તુતિ યુગલ અને પ્રણિધાન સૂત્ર બોલીને કરાતું ચિત્યવંદન તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું.
બીજા એક મત મુજબ કોના ચર્દિ વંચહ વ ચાર કે પાંચ નમુલ્યુ વડે ઉત્કૃષ્ટ ચેત્યવંદન જાણવું.
જધન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કઈપણ ચિત્યવંદન લે અને કેઈ. પણ મતે લે પરંતુ તેને હેતુ શે એટલું જ વિચારે તે માત્ર એક જવાબ ભાવપૂજા–ભાવે જિનવર પૂજીએ-મળશે.
પછી તે પૂજા સ્તુતિ દ્વારા કરો કે સ્તવના દ્વારા, સૂત્ર દ્વારા કરે કે પ્રણિધાન દ્વારા પણ ભાવપૂજાનું લક્ષ્ય હોવું તે મુખ્ય વાત છે.
ભાવપૂજાના લક્ષ્યને આશ્રીને શ્રાવક માટે નિત્ય સાત ત્યવંદને જણાવ્યા.
पडिकमओ गिहिणो विहु सगवेला पंच वेल इयरस्स
पूआसु ति संज्ञासु अ हाइ ति वेला जहन्नेणं પ્રતિકમણ કરનાર ગૃહસ્થ પણ સાત કે પાંચવાર અને પ્રતિક્રમણ