________________
ભાવે જિનવર પૂજીએ
૧૬૫
(૧) માત્ર એક મસ્તક નમાવવા રૂપ એક અંગી (૨) બે હાથ જોડવા રૂ૫ બે અંગી (૩) બે હાથ જોડી માથું નમાવવા રૂપ ત્રણ અંગી (૪) બે હાથ તથા બે હીરાણ નમાવવાથી ચાર અંગી (૫) બે હાથ-બે પગ-મસ્તક નમાવવા તે પંચાંગી
આ પાંચમાં કઈ પણ પ્રણામ પૂર્વક જધન્ય ચૈત્યવંદન થાય છે. બીજા મત પ્રમાણે
इगेणं सक्कत्येणं जहन्न बंदणाया એક શકસ્તવ નમુત્થણું] પૂર્વક જધન્ય રીત્યવંદન થાયરત્યવંદન [ભાવપૂજા કરતી વેળાએ પ્રથમ પ્રભુની પર્યકાસન વાળી કે કાર્યોત્સર્ગ અવસ્થાવાળી પ્રતિમા જેઈને અહો આ પ્રભુ પર્યકાસન કે કાર્યોત્સર્ગ અવસ્થાએ રહી સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું એ રીતે મેક્ષ કલ્યાકની ભાવના ભાવવી.
અવસ્થાત્રિકમાં પ્રથમ પિઠસ્થ યાને છરથાવસ્થામાં પ્રભુના જન્મ રાજ્ય શ્રમણાવસ્થાની ભાવના ભાવવી. ખરેખર અચિ9 મહિમાવાળા આવા પ્રભુનું દર્શન મહાપુણ્યશાળીને જ પ્રાપ્ત થઈ શકે.
બીજી પદસ્થ અવસ્થા ભાવતા પ્રભુના કેવલિપણના ગુણોને ચિત ત્રીજી રૂપસ્થ અવસ્થામાં સિદ્ધાવસ્થાની ભાવના ભાવે (ર) ભાવપૂજા–મધ્યમ ત્યવંદન:
0 દંડક એટલે કે અરિહંત ચેઈચાણ વગેરે ચૈત્ય સ્તવ સૂત્ર અને સ્તુતિ –કે સ્તુતિ યુગલ- અરિહંત ચેઈ ચાણું–અન્નત્ય-કાઉસ્સગ્નસ્તુતિ તે મધ્યમ ચેત્યવંદન.
0 બીજા મત મુજબ નમુસ્કુર્ણ દંડક તે કહેવા સાથે મુખ્ય પણે અરિહંત ચેઈચાણું રૂ૫ બીજે દંડક તે સાથે અનર્થ કહી એક નવકાર કાઉસ્સગ્ય અને સ્તુતિ તે મધ્યમ ચૈત્યવંદન [જે કે આ બાબત વિભિન્ન મત છે. પ્રચલિત મધ્યમ ચૈત્યવંદન મુજબ તે ઇરિયાવહી કરી ત્રણ ખમાસણ દઈ દૈત્યવંદન બેલી નમુત્થણ –જાવંતિ–જાવંતસ્તવન–જયવિયરાય બોલી અરિહંત ચેઈયાણું પૂર્વક ૧–નવકારને કાઉસગ્ન કરી સ્તુતિ બોલવી.