________________
(૦) જિનપૂજા-અગ્રપૂજા
- પંચ પ્રકારે પ્રભુજી પૂજે
जिनेन्द्रस्य पुरो दीप पुजा कुर्वन् जनो मुदा
लभते पृथु राज्यादि सपदं धनदुःस्थवत् જિનેશ્વરની પાસે હર્ષ પૂર્વક દીપપૂજા કરનાર મનુષ્ય નિર્ધનધનદની જેમ મોટી રાજ્ય સમૃદ્ધિને પામે છે.
પૂજા ત્રણ પ્રકારે કહી છે. અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા તેમાં અષ્ટ પ્રકારી પૂજામાં અંગપૂજા અને અપૂજાનો સમાવેશ થાય છે. અપૂજા પાંચ પ્રકારે જણાવી. ધૂપ–દીપ–અક્ષત–ફળઅને નૈવેદ્ય
- પંચ પ્રકારે પ્રભુજી પૂજે.
અંગપૂજા પૂર્ણ કર્યા બાદ બીજો તબક્કો શરૂ થાય અપૂજાનો. અગપૂજામાં પાંચે પૂજાનું મહત્વ અને વિધિ વર્ણવતા સૌ પ્રથમ ધૂપ પૂજા વિધિ દર્શાવતા લખે દેયાન ઘટા પ્રગટાવીએ નામ નયન જિન ધૂપ-જિનેશ્વર પરમામાની ડાબી બાજુએ મુકવો. વળી ધૂપપૂજા મૂળ ગભારની બહાર નીકળીને તેના દ્વાર પાસે રહીને કરવી.
ધૂપ ઉત્તમ પ્રકારને, સુગંધમય અને ત્રસ જીવાદિકથી રહિત હોવો જોઈએ.
ધૂપ પૂજા પાપને પ્રજવાળનારી ગણાવી છે. ધૂપપૂજા પછી બીજી અગ્ર પૂજા જણાવી દીપ પૂજા – દ્રવ્ય દીપ સુવિવેકથી કરતાં દુઃખ હોય કેક
ભાવ દીપ પ્રગટ હુરો ભાષિત લોકલેક જિનેશ્વર પરમાત્માની જમણી બાજુએ દીપ મૂક જોઈએ. આ દીપ તાજ–સુગંધી ઘી થી ભરેલે પૂર્ણ હવે જોઈએ.
આરતી મંગળદી કે અખંડ દીપક એ સર્વે દીપપૂજાના વિશેષરૂપે છે.