________________
“સ્વ”નું અધ્યયન
૦ ઉપાશ્રયથી ૧૦૦ ડગલામાં શબ પડેલું હોય તે તે ઘર ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
આ રીતે અસ્વાધ્યાય કાળ સંબંધ અનેક વાતે નેંધાયેલી છે. છતાં એટલું ખ્યાલમાં રાખવું કે અહીં અસ્વાધ્યાય કાળ શાસ્ત્રના સંદર્ભમાં નોંધાયેલ છે. ત્યાં સ્વાધ્યાય ન થઈ શકે તે વાતને અર્થ એમ ન કર કે આ સમયગાળા દરમિયાન સ્વ'નું અધ્યયન થઈ શકે નહીં. જાત વિશે ચિંતન કે મનન તે કઈ પણ કાળે થઈ શકે.
કઈ એક સાધુ સંદસ વખત વીત્યા બાદ કાલિક શ્રતને સમય અતીત થયા છતાં પણ તેને કાળ નહીં જાણવાથી પરાવર્તના સ્વાધ્યાય કરતાં હતાં. તે જોઈ કેઈસમ્યગ દષ્ટિ દેવે વિચાર્યું કે હું આને સમજવું નહીં તે કઈ મિથ્યાણિ દેવ તેને છળશે.
આવું વિચારી તે દેવે એક મહિયારીનું રૂપ લઈ માથે છાશને ઘડે મુક્યો અને સાધુની પાસે થઈ આવ-જા શરૂ કરી. આ રીતે વારંવાર મેટેથી છાસ લે છાસની બુમ પાડવાની શરૂ કરી. તેના અવાજથી ઉદ્વેગ પામેલા સાધુએ કહ્યું કે અરે આ તે કઈ છાસ વેચવાને સમય છે? ત્યારે મહિયારી સામે બેલી કે આ શું સ્વાધ્યાય કરવાને સમય છે?
તે સાંભળી વિસ્મીત થયેલા સાધુએ ઉપગ મૂક્યો ત્યારે જાણ થઈ કે અરે! આ તે અકાલ થઈ ગયું છે. એટલે પિતાનું મિથ્યા દુકૃત દીધું. પેલા દેવતાએ પણ સાધુને શીખામણ આપી કે ફરી અકાળે આમ સ્વાધ્યાય કરશે નહીં. અન્યથા કઈ મિથ્યાષ્ટિ દેવતા છળ કરશે.
કાળે સ્વાધ્યાયને કરતા અને અકાળે વજંતા એવા સ્વાધ્યાયી મુનિને આશ્રીને ઉપદેશ માળાની ૩૩લ્મી ગાથામાં લખ્યું
उदृमह तिरिय लोए, जोइस वेमाणिया य सिद्धीय
सब्बो लोगालोगो सज्झाय विउस्स पच्चक्ख સ્વાધ્યાયને જાણનાર એવા મુનિને ઉદર્વક–અલેક–તિર્યલાક એ ત્રણે લોકનું સ્વરૂપ, ચંદ્ર-સૂર્યાદિ જોતિષ્ક વૈમાનિકના નિવાસ અને સિદ્ધિ સ્થાન એ સર્વ લેાકાલકનું રવરૂપ પ્રત્યક્ષ છે. ચૌદ રજજુ