________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
અહે। પ્રભુ હું આપની પૂજા કરી રહ્યો છું, પણ એવા દિવસ કયારે આવશે જ્યારે આપ સમાન તીર્થકર પરમાત્મા વિચરતા હશે તેની રિદ્ધિ સિદ્ધિ યુક્ત દૈવલ્ય અવસ્થા હું નજરે નીહાળી ધન્ય અનીશ. કયારે પ્રભુની વાણી શ્રવણ કરીશ ? કયારે પ્રભુની આજ્ઞાપાલન રૂપ ભાવ પૂજા કરવાવાળા થઇશ.
૧૪૬
પ્રભુજીની અંગપૂજામાં જલપૂજા અને ચંદનપૂજા પછી ત્રીજો ભેદ તે પુષ્પ પૂજા.
સુંદર વર્ણ વાળા, સુગંધવાળા, તાજાં જમીન ઉપર ન પડવા હાય તેવા પુર્ણ ખીલેલા અને જેની પાંદડીઓ વગેરે ખરી ગઈ ન હેાય તેવા, અનેક જાતિનાં, છુટા પુષ્પો વડે અથવા જુદી જુદી રીતે ગુંથેલા પુષ્પા વડે પ્રભુજીની પૂજા કરવી.
માહડમત્રીએ ચૈત્યદ્ધાર કરાવ્યા ત્યારે ઘણાં શ્રાવક ગૃહસ્થા ત્યાં આવેલા એ સમયે ચટીમાણઠ ગામના રહીશ ભીમ નામના વિક માત્ર બે રૂપીયાનું ઘી લઈ ને ત્યાં આવેલ. તે ઘી બાહડ મ ંત્રીના સૈન્યમાં વેચી શુદ્ધ વ્યાપાર પૂર્વક એક રૂપીયેા નફા કમાયેા. આ રૂપીયાના પુષ્પા લઈ પ્રભુની પૂજા કરી સૈન્યમાં આવ્યા અને બાહુડ મંત્રીને જોઈને અંદર પેસી ગયા. ત્યારે દ્વારપાળ આ ભીમ વિટને ધક્કા મારી કાઢવા લાગ્યા. પણ તે પેાતાની ખુશી મંત્રી પાસે વ્યક્ત કરવા અતિ ઉત્સુક બનેલા—
મત્રીએ તે જોઈ તેને ખેલાવ્યા. ત્યારે ભીમે પ્રભુ પૂજાના વૃતાંત હ્યો. આ સાંભળી અતિ પ્રસન્ન થયેલા મત્રીએ તેને પેાતાની પાસે બેસાડવો. ભીમ વિણકને પણ થયુ કે ધન્ય છે જિનેશ્વરની પૂજાની લીલા કે દરિદ્ર શિરામણી એવા મને આવું સન્માન મળ્યું.
ઘેર જઈ ગાયને બાંધવાના ખીલા નાખતાં ચાર હજાર સુવર્ણ ના કળશ નીકળ્યા. ત્યારે ઝપી યક્ષે પ્રગટ થઈ કહ્યુ કે આ ચરૂ તો તે એક રૂપીયાના પુષ્પથી પૂજા કરી તે બદલ મેં તને આપ્યા છે. ત્યારે હિષ્કૃત થયેલા ભીમે સુવર્ણ–રત્નના પુષ્પોથી પૂજા કરી.
પુષ્પ પૂજા સબ ંધિ વિશેષ વિધિ જણાવતા લખે કે સુકાતુટેલ પાંખડીવાળા, અશુભ ચીજો સાથે સ્પેશિત થયેલાં પુષ્પો તેમજ જે પુપાની કળી ખવાઈ ગઈ હાય, ફૂલા ચીમળાયેલા હાય, જે ફૂલા પર