________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
આ ભરપુર યૌવન—આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ તવાં દોહ્યલા છે હાં. એ તે મે એ વાતા થાય...હશે આયર હશે. પુરુષને મન પ્રાણ કાઢવા વસમા હશે પણ નારી તેા અનાદિથી ચિતાએ ચડતી આવી છે.
૧૪૪
કાઠિયાવાડના દેવગામ નામે નાના ગામમાં ધમળા આયરના દીકરા નાગ અને હજુ ચાર-પાંચ મહિના થયા જ પરણીને આવેલી રંભા જેવી નાર અધરાતે સુવાના ઢાલીએ આવી વાતુ કરે છે,
નાગને થતું એ. હે, શું આ નારીનું મારા પર હેત કે મારી પાછળ ઝુરી ઝુરીને મરે છે. કદીક શ્રી પૂછતી કે આયર હું મરું ત તમે શું કરો ? આયર ખેલતા, “અરે મ એલ.” શ્રી કહેતી કે નારી મરી તા ખાસડું ફાટયું. શું હું મરુતા તમે ખીજી ન પરણેા ? આયરે નિસાસેા નાખ્યા. પ્રભુને ખખર ત્યારે શું થાય. ધણીથી ન સહેવાતા બલ્ગેા એકવાર મરી તે! જો મને નખરા નથી આવડતા.
ધણીની મમત! જોઈ સ્ત્રી ગળે બાઝી પડી.
નાગનો બાપ ધમળે. આ વાતું સાંભળે, તેને થયુ' જુવાનીયા તાજી પ્રીતમાં ગાંડાતુર થઈ પ્રાણ કાઢવાની વાતું કરે છે, એક દિવસ પરીક્ષા લઈ જાઉ.
રાજ નાગ વેલા જઈ ખેતરે કામે લાગે, બપોરે ભાત લઈ આયરાણી ખેતરે જાય. સાંજ પડે વાછડું ગાયની રાહ જુએ તેમ આયરાણી રાહ જુએ.
એક દી નાગ વાડીએ ગયેલા. હમણાં ભાત આવે, હમણાં ભાત આવે પણ કયાંય ભાતવાળી ન દેખાય. પવનમાં ફરકતી કામળી કળાતી નથી. ત્યાં નાગના ખાપ આવ્યો. બાપનું માઢું કાળું પડી ગ્યુ છે. ભાઈ ગજબ થઈ ગ્યા. વહુને એરું આભડી ગ્યા. તું ને બેાલાવવાના સમય ન રીચે,
આ હા આટલુ છેટું પડી ગ્યું. ત્યાં તે નાગે દાતરડું ઉપાડી પેટમાં ઉતારી દીધું હા હા હા કરતા ખાપ થ ઝાલવા જાય ત્યાં તા દીકરાને! લેડી લેાહાણ દેહ ઢળી પડયા.
ખાપ ચેાધાર આંસુએ રડ્યા. આયરાણીએ રાયુ –કુટયું ભરથારની ચિતાના ભડકા જેઈ સુરવા લાગી. ચાક્રમે દી પીયરથી ગાડું આવ્યું. ભરથારની ચિંતાના આંસુ સુકાઈ ગયા, નાગના સંભારણા નીકળી ગયા.