________________
પ્રભુ પૂજો નવ અંગે
૧૪૩
d
આવી રીતે નવે અંગ માટે ભાવના ભાવતા ભાવતા પૂજા કરવી. યુલિકાએ સર્વ પ્રથમ પૂજેલા આદિનાથ પ્રભુના ચરણ [અ ંગ્રેટે]ની પૂજા કરતાં અમે પણ તેમના પગના સ્પર્શ કરી પૂર્ણ બહુમાન ભાવ પ્રગટ કરી પ્રભુનું શરણુ ગ્રહણ કરીએ છીએ.
૦ લેાકાન્તિક દાન ને દેનારા એવા પ્રભુના અને હાથની હું પૂજા કરુ`g'.
• જે ભૂજાના બળથી ભવ જલ તર્યા તે ભાપણ કેવા શક્તિવાળા છે માટે તેની પૂજા કરું છું.
૦ સિદ્ધ શિલાની યાદ અપાવતી એવી શિખાની પૂજા કરતાં મને પણ ત્યાં સ્થાન મળે.
૦ તિલક એ ત્રિભુવનમાં તિલક સમાન હાવાથી એવા ઉન્નત મસ્તકની અમે પૂજા કરીએ છીએ.
• જે કંઠ વડે મધુર ગિરાએ પ્રભુએ દેશના આપી, જગતના લોકોને કલ્યાણ માર્ગ દેખાડયા, તે ક'ની હું પૂજા કરુ` છું.
.
હૃદયમાંથી શગદ્વેષને બાળીને વીતરાગ બન્યા એવા પ્રભુના નિર્દેલ હૃદયની હક પૂજા કરું છું.
૦ દર્શન જ્ઞાનચારિત્ર રૂપી રત્નત્રયીથી ઉજળી અને સલ સુગુણના વિસામા સમી નાભીની પૂજા કરવી જોઈએ. આ રીતે પ્રભુ પૃદ્ધે નવ અંગે.
આવી સુંદર ભાવના આવે યારે ? જે પ્રભુ ભક્તિમાં લીન ખનીએ તે. પ્રભુમાં અંતરંગ પ્રીતિ કેળવીએ તા—બાકી તે સગુણ સનેહા રે કદીયે ન વિસરુ—એવું પદ્મપ્રભુજીના સ્તવનમાં એલીએ પણ જિનાલયમાંથી બહાર નીકળતાતા અરેરે માડુ' થઈગયું.. ત્યાં તા મારી વાટ જોતા હશે, કહે તેા પછી પ્રભુમાં સગુણ સનેહા પણું શું લાગ્યું ?
આહીર યુગલ વાત કરે છે. આટલી બધી પ્રીતિ કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વીધી તા નહી' નાખેને ?... એવું અમંગળ શુ બેલા છે? નાના પણ ધાર્ય કે મારું મેત અચાનક થઈ ગયું તેા ? ...તા પછી તમારા વન્યા જીવીને મારે શું કરવું છે ?...તે મરવુ શુ રઢું પડયું છે ?