________________
(૮૯) જિનપૂજા-અંગપૂજા
विहिणा उकीरयाणा सव्वावि अ फलवई भवे चिट्ठा इहलोइआवि किं पुण ? जिणपुआ उभय लोगहिआ જો આ લાકની સર્વ પ્રવૃત્તિ પણ વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે, તા આલાક પશ્ર્લોકમાં હિત કરનારી શ્રી જિનપુજા માટે તા પૂછ્યું જ શું ?
પૂજા વિધિપૂર્વક કરવી” તે વાતના મહત્ત્વને સ્પષ્ટ કરતાં લખ્યુ કે ઃ- ખેતી, ભેાજન, લગ્ન વગેરે આ લેાક સંધિ કાર્યો પણ વિધિપૂર્વક કરવાથી સફળ થતાં હેય તે ઉભય લાકમાં ફળ આપનારી શ્રી જિનપૂજાની વિધિનુ તા યથાયેાગ્ય પાલન થવું જ જોઈએ ને?
“પ્રભુ પૂજે નવ અંગે
COLI
પરિમિત જળ વડે સ્નાન કરી, નિસીહિપૂર્વક જિનાલયમાં પ્રવેશ કરી જલપૂજા કર્યા બાદ અ°ગપૂજાના ખીજે મહત્વના તબક્કો શરૂ થાયચંદન પૂજા, જેની વિધિ જાણવી અત્યત જરૂરી છે.
પ્રભુ પૂજો નવ અંગે
ચંદન પૂજા નવ અંગે કરવી જેઈએ -
(૧) પ્રભુના ખંને ચરણના અંગુઠા. પ્રથમ જમણા અ‘ગુઠા પછી ડાબા અ’ગુડી-બે
(ર) પ્રભુના અને ઢીચણ-જમણે!–ડા-એ (૩) પ્રભુના અને કાંડા—જમણું ડાબુ —એ (૪) પ્રભુના બન્ને ખભા-જમણેા ડાબા-બે (૫) પ્રભુના મસ્તકે–એક. કુલ નવ
તમને થશે કે આ તે પ`ચાંગ પૂજા થઈ નવાંગ પૂજા કર્યાં થઈ? પણ પહેલા તમે ખરાખર ગણતરી કરે. નવસ્થાન થયાં કે નહીં. ? આ અંગે અન્ય મત મતાંતર પણ, ધસંગ્રહ તથા શ્રાદ્ધ વિધિમાં આપેલા છે.