________________
૧૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ત્ય પ્રવેશથી પ્રક્ષાલન સુધીની યાત્રા આ રીતે પૂર્ણ થાય છે.
ગાંધીજી એતિહાસિક દાંડીકુચમાં ૭૦ સત્યાગ્રહીઓ હતા. જેમાં ગાંધીજીના અંતેવાસી “નારાયણ મટેશ્વર ખરે પણ હતા. આશ્રમવાસી તરીકે સાબરમતી આશ્રમમાં જ પિતાના કુટુંબ સાથે રહે. એક વખત તેને પુત્ર બિમાર પડે. દિવસે દિવસે માંદગી વધતી ચાલી. છેવટે વસંત બેઠા થાય તેમ ન રહ્યો.
એક દિવસ “ખ” પોતાના પુત્ર વસંત પાસે બેઠા હતા. તે ચેડાં કલાકને મેમાન છે તેમ લાગ્યું. તેવામાં પ્રાર્થનાને ઘંટ વાગ્યાં બધાને
ત્યાં રહેવા દઈ “ખરે” ઉભા થયા. આવ્યા પ્રભુ પ્રાર્થના કરવા-કેમકે રોજ ભજન તેઓ જ ગાતા
એક કુટુમ્બીજન કહે વસંતના આખરી શ્વાસ છે. તમે તેને મુકીને જશે ? “ખ” કહે અરે તેનું આયુ પુરુ થયું હશે તે જીવાડવાને મારી પાસે કોઈ દલિમ નથી. પ્રાર્થનામાં ગયા. ચાલુ પ્રાર્થનામાં સમાચાર મલ્યા વસંત મૃત્યુ પામ્યો છે. છતાં “ખરે એ શાંતિથી ભજને ગાયા. કયાંય કચાશ નહીં.
છેલ્લે ગાંધીજીને કહ્યું, બાપુ ! વસંતને જેણે મેકર્ભે હતો તેણે પાછો બોલાવી લીધો.
આવી સ્વસ્થતાથી પૂજા કરે તે નિસાહિ સાર્થક ઐત્ય પ્રવેશથી પ્રક્ષાલનની યાત્રા સાર્થક. અનંતા સુખને આપનારી પૂજા માટે નિસાહિ પ્રતિજ્ઞા પાળી મન-વચ-કાય એકાગ્રતા કેળવી નિત્ય જિનપૂજા કરો—
તદંતરગત નિસિહી–પ્રદક્ષિણ–પ્રણામ–અવસ્થા ત્રિકો પરિચય કર્યો. એ રીતે બાકીની ત્રિક તથા ચંદનાદિ પૂજાધિકાર અગ્ર વર્તમાન.