________________
યાત્રા-ચૈત્ય પ્રવેશથી પ્રક્ષાલનની
૧૩૯
રાખવા નહીં. તેમજ નમણ જલ જીવહિંસા તથા આશાતના ન થાય તેવા સ્થળે પરઠવવું.
અંગ લુંછણ-હાથ વગેરે પ્રક્ષાલ માટેના પાણીના પાત્રમાંથી પાણી લઈને ધોવા નહીં પણ અલગ રાખેલા પાત્રના શુદ્ધ જળે છેવા.
જિનેશ્વરના અંગને નિર્જલ કર્યા બાદ પ્રભુની સન્મુખ તેના દાઢીમૂછ રહિત એવા પ્રભુના અંગને જોઈને વિચારે, “અહો જિનેશ્વર પરમાત્માએ આટલા સાધુ સાથે સંસાર છોડી દેશોનું લુંચન કરી દીક્ષા લીધી.” ઈત્યાદિ દીક્ષા કલ્યાણક સંબંધિ ભાવના ભાવવી. આવા પ્રકારે ભાવના ભાવવાની વાત અવસ્થા ત્રિકમાં આવે છે.
भाविज्ज अवत्थनिय पिंडत्थ पयस्थ रुप रहिअतं
छ उमथ केवलितं सितं व तस्सन्थो ચિત્યવંદન ભાષ્યની ગાથા – ૧૧માં અવરાત્રિનું સ્વરૂપ જણાવે છે.
પિંડસ્થ–પદસ્થ અને રૂપ રહિતત્વ [પ્રભુની એ ૧ણ અવસ્થા ભાવવી તેને અર્થ છે. છવસ્થત્વ, કેલિવ, સિદ્ધત્વ.
(૧) પિંડ સ્થ-છાશુ અવર :- તે ત્રણ પ્રકારની જન્મ અવસ્થા–રાજ્યઅવસ્થા–શ્રમણાવસ્થા
તીર્થકર પદવી પૂર્વ જન્મથી માંડીને સમવસરણ રથપાય ત્યાર પહેલા સુધીનું દ્રવ્ય તીર્થકર પણ તે પીંડ અને તેમાં રહેલી અવસ્થા. તે પિંડસ્થ અવસ્થા.
પ્રભુની મૂતિની આસપાસ કરેલા પરિકરમાં ઉપર બે હાથમાં કળશ લઈને હાથી પર બેઠેલા દેવ દેખાશે. તે જોઈને ભગવંતને મેરુ પર્વત પર દેવે વડે થતો અભિષેક ચિંતવ. તે જમાવસ્થા ભાવના,
હાથમાં પુષ્પોની માળાવાળા જે માલાધારી દે પરિકરમાં કેતરેલા હોય છે, તે જોઈને ભગવંતની રાજ્યવસ્થાનું દાન કરવું કેમકે પુપાહાર રાજ્યાભુષણ છે.
પરિકરમાં જિનેશ્વરનું દાઢી મુળ વગરનું મુખ જોઈને શ્રમણવસ્થાનું ધ્યાન ધરવું. એમ ત્રણ પ્રકારે છસ્થાવસ્થા ભાવવી.