________________
યાત્રા-ચૈત્ય પ્રવેશથી પ્રક્ષાલનની
૧૩પ
ત્યાગ કરાય છે, પછી સ`સાર સબધિ-ધંધા કે વ્યાપાર અંગેની કોઈ પણ વાત—ચર્ચા કરાય નહીં, અન્યથા નિીહિના પ્રતિજ્ઞા ભંગ થાય છે. માત્ર જિનાલય સમાધિ ટામની છુટી રહે છે. ત્યાં જે કામ હાય, કારીગરી હેય, નેકર વ્યવસ્થા હાય. તે અંગે સૂચનાઓ આપવી, નામું કામુક કરવુ', વગેરે
નિસીહિ કહી પ્રવેશતા જિન મુખ દેખાતાં જ અર્ધ્યાનવત્ કે પંચાંગી પ્રણામ કરી શ્રી જિનેશ્વરને નમે! જિણાણ' કહે
ભક્તિના સમુદાયથી ઉલ્લાસિત મન વાળા થઈ શ્રી જિનેશ્વર દેવાના ગુણેનુ વર્ણન આવતુ હોય તેવી માંગલિક સ્તુતિ વડે પ્રભુની સ્તવના કરે. ભીર અને મધુર સ્વરે એકલતા, બે હાથની દશે આંગળીઓ એક બીજાની વચ્ચે ભેગી કરી બે હાથ જોડવા રૂપ ચોગ મુદ્રા કરીને સ્તુતિ કરે.
પગલે પગલે જીવરક્ષાના ઉપયાગપૂર્વક ચાલતા શ્રી જિનેશ્વર દેવાના ગુણામાં એકાત્ર ની પ્રભુની પ્રદક્ષિણા આપે. જે પ્રદક્ષિણા દેવાનું શકય ન હોય તે પ્રદક્ષિણાના પરિણામપૂર્વક ભાવના ભાવતા રહે
(ર) પ્રદક્ષિણા ત્રિક:- પ્રદક્ષિણા કે તે શ્રાવક “ શ્રી જિનેશ્વર દેવ ચાર રૂપે સમવરણમાં ચારે દિશાએ બિરાજમાન છે.” એમ ધ્યાન કરન ગારાની બહારની ભીતામાં કે ભમતીમાં મૂળ જિનાિબથી જમણી છાજુમાં. પાછળ અને ડાળી બાજુમાં સ્થાપિત કરેલા ત્રણે ખિયાને વંદન કરે.
આ હેતુથી જ જિનમંદિરમાં ગભારાને સમવસરણ રૂપ માની ગભારની ભાતની બહારના ભાગમાં ત્રણેય દિશામાં શંખમાં મૂળનાકજીના નામનાં ત્રણ પ્રતિમાજી કરાવાય છે. આ રીતે ચારે દિશામાં જિન" મા આવવાથી વેન: પૃષ્ઠમ એટલે કે અહિ તની પૂઠ તજવી એ નિયમ મુજબના દોષ ટળી જાય છે.
આ ત્રણ પ્રદક્ષિણ ભાવ તની જમણી બાજુથી ડાબી બાજુ તરફ દેવાય છે. તે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રપ્તિ તથા ભક્તિ બહુમાનની સૂચક છે. તેથી દર્શન-જ્ઞાન-ચારિત્રના દુહા બેલવા પૂર્વક આ પ્રદક્ષિણા આપવી જેમકે સવ પ્રથમ :