________________
૧૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ ટપકતા નીરે મેતી પાકે તે રાજાધિરાજ એવા. જિનેશ્વર પરમાત્મા માટે આપણે કહીએ કે–
પ્રભુજી વિચરે તિહાં ન દુકાળ કે અચરાના નંદરે જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે અચિરાના નદ રે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધકે અચિરાના દરે જિહાં જિનજી વિચરે રંગ કે અચિરાના નંદ રે આ વાકયમાં કયાંય શંકા રાખવા જેવું ખરું?
આવા પ્રકૃષ્ટ પુન્યના માલિક અને પથમકૃપાળું એવા પરમાત્માની પૂજા માટે શુભ દયાનપૂર્વક શ્રદ્ધા-બહુમાન સાથે જિનાલય પહોંચેલા શ્રાવક નિસાહિ–નમેજિણાણું કહી જિનાલયમાં પ્રવેશ કરે તે વાત્તા પૂર્વે જણાવી. પણ “નિશીહિ” એટલે શું ?
ત્ય પ્રવેશથી પ્રક્ષાલન સુધીની યાત્રાને અહીંથી પ્રારંભ થાય છે. શાસ્ત્રીય રીતે વર્ણવતી દશત્રિકમાં સર્વ પ્રથમ નસીહિ મુકયું નિસીક ત્રણ પ્રદક્ષિણા ત્રણ પ્રણામ ત્રણ કરી છે, ત્રણ દિશ વરજી જિન જુએ ભૂમિ ત્રણ જીજે જી ત્રણ પ્રકારની પૂજા કરીને અવસ્થા ત્રણ ભાવિજે. આલંબન ત્રણ મુદ્રા પરિધાન ચીત્ય વંદન ત્રણ કિજે.
(૧) નિશીહિ (૨) પ્રદક્ષિણા (3) પ્રણામ (૪) દિશિ (૫) ભૂમિપ્રમાર્જન (૬) પૃજા (૭) અવસ્થા (૮) આલંબન (૯) મુદ્રા (૧૦) પ્રણિધાન
(૧) નિસીહ :- કહી શ્રાવક જિનાલયમાં પ્રવેશ કરે તે પહેલી નિહિ–નિસીહિનો અર્થ છે નિષેધ. શ્રી જિનેશ્વર પ્રભુની પૂજાના મહાન કાર્યમાં પરોવાતા પહેલાં બીજી બધી પ્રવૃત્તિઓમાંથી મનવચન-કાયાને ખેંચી લેવા જોઈએ અને ભકિતમાં પરોવવા જેઈ એ.
ત્રણે નિસાહિ ઉત્તરોત્તર વધતી જિનભકિતની અવસ્થા સૂચવે છે. તેમાં પ્રથમ નિસાહિજિનાલયના મુખ્ય બાણે કહી પ્રભુ ભક્તિ સિવાય ના પિતાના ઘર—દુકાન-ધંધા સામાજિક–દેશ–પરોપકાર વગેરે સર્વકાર્યોમાં ન પડવાની પ્રતિજ્ઞા છે.
ટુંકમાં સંસાર સંબંધેિ બધી જ સાવદ્ય પ્રવૃત્તિ યાને પાપકાને