________________
૧૩૩
યાત્રા–ત્ય પ્રવેશથી પ્રક્ષાલનની
રાજા દેપાળ દે કહે બરોબર. ઉતર્યો ઘેડેથી, ચારણ અણસમજુ હતો. રાજાને બળદ બનાવી માં હાંકવા. ખેતરના એક ચાસમાં એક છેડેથી બીજે છેડે હળ ખેંચ્યું. એક ઉથલ પુરે થતાં બળદ આવી પહોંચે. રાજા છુટા થયે. ચારણીની આંખમાંથી દળ દળ આંસુડા જાય છે.
ચોમાસુ પુરું થયું દિવાળી આવી. ઉંટ ચેરાઈ જાય તેટલા ઉંચા ઉંચા છેડવા થયા.દરેક છેડે વેતવેતના ડુંડા. ડુંડે ડુંડે ભરચક દાણ. ચારણ આનંદમાં આવી ગયો–પણ
એક જગ્યાએ આખી હારમાં એકે છોડને ડુંડા ન મળે. ચારણને સાંભર્યું. હા હા...તેદી’ વાવણી કરતો તો ત્યારે એ દેઢ ડાહ્યો રાજા આવ્યા તેને ! ઈ પાપીયા ને પરતાપે વાવેલા દાણા ફોગટ ગ્યા. 1 ખિજાઈને ચારણ ઘેર આવ્યું. ઘેર ચારણી ને વાત કરી. ચારણી કહે હોય નહીં ઈ તો રામ રાજા હતા. તે જોતા ભુ.
ચારણ બુમ પાડવા લાગ્યો. મળે તે મારી નાખું ઈ પાપીયાને. મારા દાણા ખેયા ઈશે.
ચારણી ગઈ. સૂરજને સ્તુતિ કરી. મારાજ મારા સંતની રક્ષા કરો. જ્યાં ડુંડામાં નજર કરી ત્યાં એક ઉથલામાં કયાંય દાણા ન મળે પણ ડુંડા પરથી પીળું પળ ખસેડ્યું. ત્યાં ડુંડે ડુંડે મોતી પાકયા છે ચમકતા રાતા–પીળાં મેતીડાં.
ચારણીએ દોટ મુકી ઘર તરફ. એલા મુરખા ચાલ મારી સાથે. જે રાજા પાપી હતી કે ધમી. ડુંડે ડુંડે મેતી પાક્યા છે મેતી. ચારણ દેડે બધાં મિતીની ફાટ ભરી દરબાર પાસે.
અરે પાપ ! મને ગમ પડે નહીં, કે આ રાજા પરભુને ભગત છે. નહીં તે અખા ખેતરમાં બાંધીને તારી પાસે હળ હંકાવત.
રાજા હસી પડ્યો. શું થયું? ચારણ કહે જે તારા પુને મોતી પાક્યા.
અરે મોતી તે તારી સ્ત્રીના પુણે પાક્યા છે. એક મતી રાજાએ લઈ માથે ચડાવી ડોકમાં પહેર્યું. બાકી બધાં મેતી પાછા આપી ચારણને ઘેર મોકલ્યો.
જે આ કાળને રાજા દેપાળદે પરસેવો પાડે ને તેની કરુણમાંથી