________________
(૮૮) જિનપૂજા–ત્રિકસ્વરૂપ
—યાત્રા ચૈત્યપ્રવેશથી પ્રક્ષાલનની
विहिणा उ कीरमाणा सव्वारि अ फलवई भवे चिट्ठा इह लेोइआ विकिं पुरा ? जिणपुआ उभय लोगहिआ જો કે આ લોટની સર્વ પ્રવૃત્તિ પણ વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે. તે આ લોક અને પરલાકમાં હિત કરનારી જિનપૂજા માટે તા પૂછવું જ શું?
જિન પૂજાની વિધિ દર્શાવતા જણાવે કે શ્રાવક ધૈર્થી પિરિમત જળ વડે સ્નાન કરી અખંડ નવા ઉત્તમ બે વસ્ત્રો પહેરી પૂજાની સામગ્રી એકઠી કરી દ્રવ્ય અને ભાવ શુદ્ધિ જાળવી પાંચ અભિગમ સાચવીને જિનમંદિરે આવે.
પછી પ્રારભ થાય એક ચાત્રા એન્ય પ્રવેશથી પ્રક્ષાલનની
૦ ધર્મ સંગ્રહમાં જિન ચૈત્ય પ્રવેશની વિધિને દર્શાવતા જણાવે કે પુરુષ જિનાલયના દ્વારની જમણી બાજુથી અને શ્રી ડાબી તરફથી જયણા પૂર્વક પહેલાં જમણા પગ અંદર મુકીને પ્રવેશ કરે ત્યાં નિસીહિ
લે.
સૌ પ્રથમ જિનમદિરની પ્રમાના કરે. પવિત્ર પાટલા વગેરે પર પદ્માસને બેસીને પહેલા ઉતારેલા ચંદનને અલગ વાટકીમાં કે હાથમાં લઈને કપાળે, ગળે, હૃદયે અને પેટે તિલક કરે તથા કર્ણિકા, માજુમ ધ. હસ્ત–કરણ વગેરે ભૃષણા ચિતરે પછી પ્રારંભ થાય વિધિ પૂર્ણાંકની અંગપૂજાના.
પણ વિધિપૂર્વકની આ જિનપૂજા ફળદાયી કયારે બને ? જિનેશ્વર પરત્વેના પૂર્ણ બહુમાન અને શ્રદ્ધાપૂર્વક જે જિનપૂજા કરવામાં આવે તા તે દી’ ઉનાળાના તાપ, ધામ તડકા તપે છે. આભમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે ઉની ઉની લૂ વાય છે પારેવડા ફફડે છે. જેઠ આવ્યા, નદી સુકી છે.