________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
૦ ભાવ શુદ્ધિ – રાગ, દ્વેષ, કષાય, ઇર્ષ્યા, આા-પરલોકના સુખાની ઇચ્છા, કુતુહુલ, વ્યાક્ષેપ વગેરેના ત્યાગ કરી ચિત્તની એકાગ્રતા રાખવી તેને ભાવદ્ધિ કહે છે.
૧૨૬
मनोवाक्काय स्रोर्वी पूजोपकरण स्थिते: शुद्धि सप्तविधा कार्या श्री अह पूजन क्षणे શ્રી અરિહંત પરમાત્માની પૂજા વખતે સાત પ્રકારની શુદ્ધિ કરવાનું જણાવ છે મન-વચન—કાયા–વસ્ર ભૂમિ-પૂજા સામગ્ર!– ચિત્ત સ્થય
-
અંગ વસન માં ભૂમિકા પુોપ્રકરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા શુદ્ધિ સાત પ્રકાર ૦ પ્રભુ પૂજા કરવા કેમ જોા? આ રીતે સાત પ્રકારે દ્રવ્ય-ભાવ વિધિની શુદ્ધતાપૂર્ણાંક જશેા.
ગીરમાં દુઢાળ પડયેા. એક ચારણને માત્ર બે નાના ખડાયાં રહ્યાં. સારણીયાણી પિયરથી બે પાડી લાવી. ચારણને આ ચાર પર નિભા રહ્યો. આગળ જતાં સારી ભેંસે થશે એ આશાએ બહુ ચાકરી કરે છે. ચારે ખડાયા મેટા થતાં અસલ ગિરની વખણાય છે તેવી ભે'સા થઈ.
કાળીયામાં દીવા કરી મુકી શકાય તેવા વળેલા મુખ્ય ત્રણ ત્રણ આંટા લઈ ગયેલા શીંગ, દેવળના થાંભલા જેવા પગ, ફાંટમાં આવે તેવા આંચળ; પથારી કરી સુઈ શકાય તેવા વાંસાના પાટિયા, ખધી રીતે વખણાય તેવી ભેસે.
સાંજે ચરીને આવે ત્યારે ચારણ્ય પેાતાના પછેડાથી અગલુ છે, પછી ખાણ ખવરાવે. ખસ ત્રણ માસમાં તે ચારે ભેસુ વિચાશે, અધમણ દુધ અને સાત-આઠ શેર ઘી થશે એવું વિચારે છે.
ભાદરવે ભરપુર વર્ષા થઈ, એક બરાબર મેધલી રાતે અનરાધાર વરસાદમાં છે આહીર જુવાનેા માં માગ્યા પૈસા મળવાની આશાએ ચારણની ચારે ભેંસુ હાંકીને સવાર પડતાં તે ગીરની બહાર નીકળી ગ્યા.
સાંજ સુધી ઘણી ધણીયાણી રાહ જુએ. હવે ભેંસ ચરીને આવે. ચરીને આવે પણ ભેસું ન આવી. ચારાઈ ગયાને વહેમ પડતાં ચારણ અને ચારણીએ સગાને જઈને વાત કરી હા—હા કરતા પંદર દિવસે ભે‘સુની શેાધ કરવા નીકળ્યા.