________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
પૂજાની વાતને ઉપસંહાર કરતાં જણાવે કે હે પ્રભુ તારી પૂજા એ પ્રકારે છે. એક તા દ્રવ્ય પૂજા બીજી ભાવપૂજા. દ્રવ્ય પૂજામાં અંગપૂજા અને અમ્રપૂજા ગણાવી. ભાવપૂજામાં સ્તવન સ્તાત્રાદિક ગણાવ્યા. છતાં ખરેખર તારી ભાવપૂજાતા તારી આજ્ઞાનું પાલન જ છે, હેમચંદ્રાચાર્ય જી મહારાજ જેવા પણ જણાવે છે કે “હે વીતરાગ તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનુ કારણ કે તારી આજ્ઞાનું પાલન [ભાવપૂજા] આજ્ઞાની વિરાધના ભવભ્રમણને માટે છે.
પાલન મહાલાભ કારક છે. મેાક્ષને માટે છે અને તારી
વીતરાગની પૂજા કરતી વેળા દ્રવ્ય પૂજાને જેટલુ મહત્ત્વ આપ્યું તેટલું જ મહત્ત્વ ભાવ પૂજાને પણ આપી શુભકરણીના આરાધન એટલે કે સ્વીકાર રૂપ અને અશુભકરણીના પરિહાર રૂપ જિનાજ્ઞાનુ વ્હાલન કરવું.
૧૨૦
દ્રવ્ય પૂજા કરતી વેળા પણુ લક્ષ શુ રાખવાનું ?“સવ વિરતિનુ” ગૃહસ્થને કેવળજ્ઞાન થાય, પણ્ તી કરને સર્વ વિરતિનું હથીયાર હાથમાં લીધા વિના કદી કેવળજ્ઞાન થાય જ નહી. તીર્થંકર ત્યાગી થાય થાય તે થાય. તેથી સર્વ વિરતિના સર્વોચ્ચ નેતાની પૂજા કરતા મને પણ સવવતિ મળે! તે ચેમ જ હાવુ જોઈ એ.
દ્રવ્ય પૂજાના અર્થ જ એ કે તે ભાવિમાં ભાવને લાવે. સવિરતિ મેળવી આપનાર જે પૂજન તે દ્રવ્ય પૂજન. બાકીની પૂજા તે મહેણા મામા જેવી ગણાય. વાસ્તવિક ન ગણાય
પ્રભુ પૂજા લગાવે પાર
કિત સાઠ કરવા નક્કી કરો કે થઈ શકે તા ત્રિકાળ પૂજા જ કરવી. અન્યથા રાજ પ્રભૃપૂજા તા કરવી જ.
[ ?