________________
પ્રભુ પૂજા લગાવે પાર
૧૧૫
બાવાવાળે કે ના ભાઈ ના પૂજા કંઈ છેડાય. તમારી મરજી હોય તે તમે હાલી નીકળો. હુ હમણાં વાંસવાસ આવીશ. બાકી કંઈ પૂજા કે માળા છેડાય?
પૂજાના સતના પ્રતાપે વાર આડે માગે વળી ગઈ. નદીને બીજે કાંઠે વાર ઉતરી ગઈ પણ બાવાવાળાએ તો તેની પૂજા વિધિ પતાવીને ડગલું દીધું.
તે વખતે ચલાળા ગામમાં દાના ભગતની વેળા ચાલે છે. આપ દાનો કાઠીઓને પીર કહેવાત. ઠેકઠેકાણે તેના પરચાની વાતો થાય. એવા અવતરી પુરુષના ખોળે જઈને બાવાવાળાએ માથું નાખ્યું. ભગત જે જગામાં દિવેલની ખોટ પડતી હોય તો પીપડા ભરી મેકલું.
કાં બાપ આવા અવળા વેણ વદશ? બાવાવાળો કે ત્યારે શું કરું ભગત. આ દી આખાની ધોડા ધેડ. સાથે દિવેલ રાખી દિવા કરવાની કડાકુટ થતી નથી. વાંસે રાજની ગિતું ફિજ] ફરે છે. મારો દી આંહી જ કરતા જાઓ.
બાવાવાળા! જા કાલથી કોડિયામાં વાટ મુકી સૂરજ સામે ઘરજે તારા દિવાના દિવેલ સૂરજ દેવ પુરાશે અને તું પ્રગટશે. પણ આ પૂજા છોડતો નહીં. આખી વાર તેને વીંટીને હાલશે તે પણ જ્યાં લગણ તું પૂજા કરીશ ત્યાં લગણ તને કોઈ ભાળશે નહીં. જે દી જ્યોત ને પ્રગટે તે દી તારું મન ભાળજે.
બાવાવાળો જ આ રીતે પૂજા કરે છે. કોડીયે વાટ મુકે ને તું પ્રગટી જાય.
એક વખતે તે ગાયકવાડ સરકારને ગ્રાંટ સાહેબ પિતે દારુ ગોળો પાથરીને બેઠા છે. ઉડાડી મુકવાની જ વાર છે. એક ઘડીમાં તે બહારવટીયા ખતમ થઈ જવાના હતા, પણ જ્યાં દીવો મુકી પૂજા શરૂ કરી અને જપ આદર્યો કે ગાયકવાડી બંદૂકબાજની જામગરી દારૂને અડી ગઈને ત્યાંને ત્યાંને ત્યાં મોટદરમાં બધાં ભડથું થઈ ગયા. પણ બાવાવાળો અને તેને સાથી સુધી ભડાકો પહોં જ નહીં કારણ પ્રભુ પૂજા લગાવે પાર છેલ્લે ૨૬ વધે તે મોતને ભેટે ત્યાં સુધી પૂજા અને જાપ સાચવી રાખેલા.
सो पुण इह विन्नेओ संज्ञाओ तिन्न ताप ओहेणं वित्ति किरिआऽ विरूद्धो अहवा जो जस्स जावइओ