________________
૧૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મીરા જેમ કૃષ્ણને મનોમન વર્યા હતા. તેમ રા' મહિપાલના કુંવરી મીનળદેવી સોમનાથને મન-વચન-કર્મથી વર્યા હતા. તે નિયમિત રીતે
જેરોજ સેમિનાથની પૂજા કરે. જ્યારે ગજનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે જ્યોતિર્લિંગને ભૂગર્ભમાં લઈ જવું પડયું. મીનળદેવી ભૂગર્ભમાં પણ તેની પૂજા કરતા.
સુલતાન જાફરને આ બાતમી મળતાં તેણે તેણે કેટલાંક ગુપ્તચરને સોમનાથ રવાના કર્યા. તેની સાથે સુલતાનની પુત્રી હુરલ અને તેનો પતિ પણ સામેલ હતાં.
મીનળની સેમિનાથ મહાદેવ પરની શ્રદ્ધા ભક્તિ જોઈને, તેની નિત્ય પૂજા જોઈને હુલ એટલી બધી પ્રભાવિત થઈ કે તેણે મીનળને પિતાના પિતાની મકસદ જણાવી દીધી. તુરંત તે વાત રા'મહિપાલને જણાવાઈ
- સોમનાથના અસલ તિલિંગને મીનળદેવીએ પાલખીમાં પધરાવ્યું અને તાત્કાલિક પ્રભાસ પાટણ છેડયું. લાવ લશ્કર સાથે તેમનાથના મૂળ જ્યોતિલિંગને લઈને ચાલી સાથે હરલ પણ છે.
છતાં આવી કારમી સ્થિતિમાં પણ મીનળ મહાદેવ પૂજાને છોડતી નથી.
પાલખી પાછળ સુલતાનની વાર છૂટી. આઠ દી ઘેર ધીંગાણું ચાલ્યું. ચાલુ ધીંગાણે પણ મીનળદેવીની મહાદેવની પૂજા-ભક્તિ અવિરત ચાલુ છે કેમકે પ્રભુ પૂજા લગાવે પાર તે સમજે છે.
પણ માલગઢ અને ભંડળ ગામથી બે ગાઉ છેટે પોઠીયો બેસી ગયો. એટલે વેજલભટ્ટે સોમનાથ મહાદેવનું અસલ લિંગ ત્યાં સ્થાપ્યું. છેવટે વેજલ ભટ્ટ મરતા પણ એ રીતે પડ્યા કે આખું જ્યોતિલિંગ ઢંકાઈ ગયું અને મીનળ તથા હુરલે નાછુટકે ત્યાં જ ભૂમિમાં સમાધિ લીધી.
આવી લગન જિનપૂજા માટે હોવી જોઈએ. શ્રાવકે નિત્ય કર્તવ્ય રૂપે જિનપૂજા ખરેખર તો અંગ–અગ્ર–ભાવ ત્રણ પ્રકારે કરવી જોઈએ. છતાં કદાપી ન કરી શકે તે તેને માટેસંબધ પ્રકરણ દેવાધિદેવ કાર્ડની ૧૯૬મી ગાથામાં જણાવે છે– गिच्च चिअ संपुण्णा, जइ वि हु एसा न तिरए काउ' તવ અનુવાદ્દેિ વાવા, અવયય વારૂ વાળ