________________
(૮૬) જિનપૂજા મહત્ત્વ
–પ્રભુ પૂજા લગાવે પાર
पूआए. मणसंति मणसंतिए उत्तमं झाण
सुइ झाणेण य मुक्खो मुक्खे सुक्खं निराबाह સંબોધ પ્રકરણમાં દેવાધિદેવ વિભાગ ગાથા ૧૯૯માં જિનપૂજાના મહત્ત્વને જણાવતાં લખ્યું કે શ્રી જિનેશ્વર દેવની પૂજાથી જીવને મનની શાંતિ થાય છે. મનની શાંતિ વડે ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મેક્ષ થાય છે. મેક્ષથી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે.
એટલે કે જિનપૂજાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મનહ જિણાણું સજઝાયમાં શ્રાવકના કર્તવ્યને વર્ણવતા ૧૯મું કર્તવ્ય જણાવ્યું જિનપૂજા
ઉપદેશ કલ્પવલ્લીમાં કહ્યું છે કે ચેત્રીશ અતિશય વડે શોભતા. અને આઠ મહા પ્રાતિહાર્યોથી યુક્ત શ્રી જિનેશ્વરની [પંડિત જન] શ્રાવકોએ નિત્ય પૂજા કરવી જોઈએ.
અહીં “જિન” શબ્દથી પિત–પતાને તીર્થને સ્થાપન કરનારા સર્વે અરિહંત પરમાત્માને જાણવા. આ લેકના સર્વોત્તમ એવા આ ભગવંતની વિધિપૂર્વક દ્રવ્યથી અને ભાવથી પૂજા કરનાર મનુષ્ય અનેક પ્રકારે સંપદા પામે છે. માટે આજનું પરિશીલન રાખ્યું.
પ્રભુ પૂજા લગાવે પાર જિનેશ્વરેની પૂજા ત્રણ પ્રકારે કહેલી છે. (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા.
બરાબર મધ્ય પાંચાલને વીંધીને ઘેલો વાઘેશ્વરી અને ત્રિવેણી નામની ત્રણ નદી એક બીજીને મળીને કિલ્લોલ કરે છે. એવા સ્થળે ઘેલા સોમનાથનું મંદિર આવેલું છે.
સંવત ૧૮૫૭ની આસપાસની વાત છે. તે દી સોરઠને માથે રા” મહિપાલના બેસણું. તેની રખેવાળી નીચે પ્રભાસ પાટણનું સેમિનાથનું મંદિર અણનમ હતું.