________________
૧૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મનમાં જયણાને ભાવ છે. પારિષ્ઠાપન માટે જયણા બરાબર પળાવી જોઈએ તો જ સમિતિનું પાલન થાય. - શાકમાંથી એક બિંદુ લઈ પૃથ્વી ઉપર મુકયું તેની ગંધથી લોભાઈને અનેક કીડી ત્યાં આવી. તેને રસ લેતાં જ મૃત્યુ પામી. ધર્મરુચિ અણગારને અંતઃસ્કૂરણ થઈ–
[જીવ રક્ષા માટે સાવધાન] અરે ! નિર્દોષ ભૂમિમાં પણ કડી વગેરે તે દૂરથી આવે જ હવે શું કરવું ? મુનિ મહંત જાણું યુત વંદી, કીજે જન્મ પવિત્ર
રે – ભવિકા – ચવિજયજી મહારાજની પક્તિ જાણે સાકાર રૂપ ધારણ કરી બેઠી–જયણા વંત મુનિરાજે નકકી કરી લીધું, શુદ્ધ થંડીલ ભૂમિ તે મારા શરીર જેવી બીજી કઈ હશે ?
માટે આ શાક ત્યાં પરઠવવું તે જ હું જયણનું પાલન કરી શકીશ. બસ બધું જ શાક વાપરી ગયા. ત્યાં ને ત્યાં અનશન કરી દીધું. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવતા થયા.
આ થયું પારિષ્ઠાપનિકા સમિતિમાં જયણાનું ઉત્તમ ઉદાહરણ રખેને નિર્દોષ જી મરી ન જાય. ઘર્મરુચિ અણગારે માત્ર જીવ રક્ષા માટે સાવધાની રાખવી એટલું જ નહીં પોતાના ભોગે પણ બીજા
નું રક્ષણ કરવા જેટલી જયણે પાળી.
શ્રાવકેએ આ રીતે સવા વસા દયા પાળતા પણ વિશેષે વિશેષ કરીને પ્રત્યેક કાર્યમાં, જયણાપૂર્વક વર્તવું. અને એ રીતે પૂર્વધર આચાર્ય શસ્વૈભવ સૂરિજી રચિત શ્રી દશવૈકાલિક ના પાઠને ચરિતાર્થ કરવા એક જ વાત ધ્યાનમાં રાખો.
જયણ–પાલન જયણાને ગ્ય રીતે પાળતો શ્રાવક જ્યારે કાયાથી–વચનથી જયણા પાળવા સમર્થ બને ત્યારે તેની જ્યણું મનમાં પરાવતત થઈ આંખ - વાટે અશ્રુધારા રૂપે બહાર નીકળે તે જ જયણાની ચરમ સિમા–