________________
૧૦૨
અભિનવ ઉપદેશ પ્રસાદ-૩
હે ભગવાન કેવી રીતે ચાલું–કેવી રીતે ઉભું–કેવી રીતે બેકેવી રીતે સુવું–કેમ ખાવું–કેમ બેલું જેથી પાપ કર્મ ન બંધાય ? આમ પૂછવાનું કારણ એ છે કે પૂર્વ છે ગોથામાં પાપકર્મ બાંધી કડવા ફળ થાય તે બાબત સમજાવતાં લખ્યું વંધરૂ પાવયં વદ તેં તે ટ્રોફ कडुअ फलं ભગવાને પણ ઉત્તર આપે કે –
जयं चरे जयं चिट्टे जयं आसे जयं सए
जयं भुजंलो भासतो पावं काम न बंधई જયણને મૂળભૂત હેતુજ પાપ કર્મ ન બાંધવા તે છે.
લખની પાસેના એક શહેરના પાદરે આઠ દિવસથી અકબરનો શાહી પડાવ હતો, તે સમેટાઈ રહ્યો હતો. અકબર શાહ તંબુ બહાથ ઉભા હતા ત્યાં તેની નજર શાહી ધ્વજ પર પડી, તરત પિતાના અનુચરને બેલા. આ દવજ કેમ ફરકતો નથી? અચરે તપાસ કરી જણાવ્યું કે જે કાઠી ઉપર દેવજ છે ત્યાં ચકલી એ માળે બાંધ્યું છે. માળાની અડચણને લીધે જ બરાબર ફરકત નથી.
બાદશાહે થોડીવારે, સંકલ્પ કરી તંબુ બાંધનારને બેલાવી, સૂચના આપી, હમણું તંબુ સમેટ નહીં તંબુ બંધનારને ગતાગમ ન પડી.
બાદશાહ! એકાએક આવું ફરમાન જેમ? અકબર શાહ કહે આપણે તે તંબુ સમેટી દિલ્હી રવાના થઈ જઈશું. પણ ચકલી એ માળામાં ઈંડા મુક્યા હશે તે ઉડતાં ન શીખે ત્યાં સુધી કયાં જશે? માટે તંબુ ન સંકેલાય.
આને કહેવાય જ્યણ–જીવ રક્ષા માટે સાવધાની
જયણાને સ્પષ્ટ કરવા સમિતિનું સ્વરૂપ વર્ણવતા ઉપદેશ કપાવલ્લીમાં જણાવે–
(૧) ઈર્ષા સમિતિ :- જે માગે ઘણાં માણસ ચાલેલા હોય – ચાલતા હોય તથા જે માર્ગ સૂર્યના કિરણે વડે પ્રકાશિત ન હોય તેવા માગે જીવરક્ષા માટે જણાપૂર્વક ચાલવું તે ઈસમિતિ કહેવાય.
પણ આ અર્થ અપર્યાપ્ત છે, જÉ રે ને ઉત્તર સુંદર રીતે ઉપદેશ માળામાં આપતા લખ્યું.