________________
બીજાનું ભલું કરો
નવ લાખ ઘેડે નવઘણે જઈ સીંધને રેળી–સુમરાની લાશ ઢાળી ને જાહલને સગા ભાઈ વાહણને ભૂલાવી દે તેમ સાચવી લીધી.
ખરેખર પરોપકારને માટે જ વૃક્ષો ફળે છે, પરોપકારને માટે જ ગાય દુધ આપે છે. પરોપકારને માટે જ નદી એ વહે છે. પરોપકાર માટે જ સત્ પુરુષની સંગતિ છે. પરોપકારથી પુણ્ય થાય છે એમ વિચારી સજજને બીજાનું ભલું કરવા તત્પર રહો.
कए वि अन्नरसुवयार जाए कुणंति जे पच्च्व यार जग्गं न तेण तुल्लो विमलो वि चंदो
न चेव भाणु न च देवराया શ્રાદ્ધ ગુણ વિવરણના ૩૩માં ગુણમાં જણાવે કે જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તે પણ પુરુષે ઉપકાર કરનારને યેગ્ય પ્રત્યુપકાર કરે છે. અર્થાત્ બદલે આપે છે તેની બરાબરી નિર્મળ ચંદ્ર સૂર્ય અને ઈદ્ર પણ કરી શકતા નથી.
અથૉત્ ઉપકાર કરનારા (પ્રતિ) પ્રત્યુપકાર કરનારા પુરુષે આ દુનિયામાં ઉત્તમોત્તમ ગણાય છે.
અન–પાણી વગેરેનું દાન, અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર ગણ્ય અને વિના કારણે પોતાના આત્માને તથા પરને સમ્યકજ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થકરો ભાવ ઉપકાર કહે છે.
येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकारः ते मर्त्यलोके भुवि भार भूता
मनुष्य रुपेण मृगाश्वरन्ति જે પુરુષોમાં વિદ્યા-તપ-દાન–શીલ અને પરોપકાર ઈ ને ગુણ ! નથી તે પુરુષે આ મનુષ્ય લાકમાં પૃથ્વી પર ભારરૂપ થઈ મનુષ્ય હોવા છતાં મૃગપણે પરિભ્રમણ કરી રહ્યા છે. આ સાંભળી હરણ બોલી ઉઠયું.
स्वरे शीर्ष' जने मांसं त्वचं च ब्रह्मचारिषु शृङ्गे योगीश्वरे दद्यान् मृगः स्त्रीषु स्वलोचने