________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3
કોઈએ શીતળ કર્યો છે ખરો? ના, તેનો સ્વભાવ જ છે. સૂર્ય જગતના અંધકારને શું કેઈન હુકમથી દૂર કરે છે ? વૃક્ષે માર્ગમાં છાયા કરવા માટે શું કોઈ એ અંજલિબદ્ધ કર્યા છે? નવીન મેઘોને વૃષ્ટિ માટે શું કેઈએ અભ્યર્થના કરી છે?
કોઈએ નહીં – કિન્તુ પિતાના જ સ્વભાવે કરીને તે શ્રેષ્ઠ તત્વે પરનું હિત કરવા તત્પર બન્યા છે. તેમ છે શ્રાવકે તમે પણ
- બીજાનું ભલું કરે – અહીં દેવાયતે પણ દીકરાને વધેરાવી નાખ્યો. તે કેટલો મોટે ઉપકાર. ત્યાં ખુટલ આયરે સોલંકી થાણાદારના કાન કુંડ્યા. હજુ દેવાયતને નથી ઓળખે. પેટના દીકરા સાટે તેણે નવઘણને સંતાડ્યો છે ખાતરી કરે.
આયરાણીને બોલાવ્યા. છોકરાની આંખે કાઢીને આપી પગ નીચે ચાંપવા માટે. દેવાયતને થયું હમણાં સાતે આકાશ તુટી પડશે. ત્યાં તો હસતે મોઢે આયરાણીએ આંખે કચડી નાંખી.
अष्टादश पुराणेषु व्यासस्य वचनद्वयम्
परोपकार पुण्याय पापाय परपीडनम् અઢાર પુરાણમાં વ્યાસના બે જ વચન છે પરોપકાર પુણ્યને માટે છે. પરપીડન પાપને માટે છે.
પાંચ વર્ષની નવઘણ જોત જોતામાં પંદર વર્ષને થયે. નવઘણ ખેતરે સાંતી હાકવા લાગ્યા. પણ સાંતીનું દંતાળ જમીનમાં ખેંચી ગયું. બળદ કેમે કરી હાલે નહીં. જમીનમાં ઉડે ઉંડે સેનાના સાત ચરુ નીકળ્યાં. “બસ બાળકને સમે પાક.”
દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. તે બહાને ગામે ગામના આયર આવ્યા. હથિયાર બંધા જુવાન સાથે નવઘણને ઘોડો પડયે આવે છે. રાજનગારુ વગડયું. યુદ્ધ ખેલાયું. સોલંકીની લોહીની નદીમાં પાશેર પાશેર પાણે તણ પછી દેવાયતે જાહલના વીવા કર્યા.
કથા તો બહુ લાંબી છે.....પણ એકદી જાહલને સીધમાં મુસલમાન હમીર સુમરાએ રેકી, દાનત બગડી છે. ત્યારે મહામુશ્કેલીઓ નવઘણ ત્યાં પહોંચે છે. છ મહિના બહેને વ્રતને બહાને શીયળ ટકાવ્યું