________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
ડાયરાને ઉલ્કાપાત થઈ ગ્યા પણ શુ કરે ? ખેલાવા અમઘડી... દેવાયતે આયરાણીને કાગળ લખ્યો. નવઘણને બનાવી ઠનાવી રાજની રીતે આહીં આવેલ આદમી હારે મેકલજે વધુમાં લખ્યુ કે રા’ રખાતી વાત કરજે.
૯૪
સારઠી ભાષાને ગુજરાતના સાલકી સમયે! નહી. આયરાણીને સંદેશા મલ્યા. વાહણ નીમા બધુ' સમજી ગઈ. ખાલી હાં બાપુ અમે તા વાટયુ શ્વેતા’તા. લ્યા હમણાં આવું.
અંદર ઓરડે રમતા ત્રણે બાળને દીઠા. વાહણને પેટના દીકરાને બેલાવી. નવા લુગડાં ઘરેણાં પે’રાવ્યા. પેાતાની આંખા લુંછી. રાજ ખાળ જેવા તૈયાર કર્યા. બીચારા ધ્યેય છેાકરા આશીયાળા થઈ જુએ... કે કોઇ દી” નહીં ને મા આજે જુદા માં તારવે, નવઘણના હૈયાને ભારી દુઃખ થયું.
માએ તેા બેટા વાહણ, વેલા આવજે કહી પેટના દીકરા સાટે રાજબાળ મચાવ્યા અને દીરાને જીવતા જાગતા હત્યારાના હાથમાં દઈ દીધા. “ બીજાનું ભલુ` કરે! ” આઇ પેટના દીકરાને ભાગે સાચવ્યા.
ડાયરા તે છેરાને જોઈને થીજી જ ગયા. રંગ છે આયરાણી, પરના ઉપપ્કાર માટે પેટના દીરા દઈ દીધા. પણ દેવાયતના માઢાની રેખા ન બદલાણી. સાલકીના થાણાદારાએ ત્યાંને ત્યાં જ છેકરાને વધેરી નાખ્યા.
આનું નામ પત્થવાળું – પરાકાર ર્ એટલે બીજાનાં અર્થ એટલે પ્રયાજન દળ એટલે પ્રવૃત્તિ. બીજાના ભલા માટેની પ્રવૃત્તિ તે પરારણ કે પરાપાર કહેવાય.
બે પ્રકારે પરોપકાર થાય. લૌષ્ઠિ લોકેાત્તર અથવા વ્યવહારિક પારમાર્થિક,
લૌટિક ઉપકાર એટલે અન્ન, વસ્ત્ર, ધન, વસતિ, ઔષધ તથા અન્ય જરૂરિયાતની વસ્તુ આપવી.
લાકાત્તર એટલે આત્મ ભાન અને તે પ્રાપ્ત કરવાના સાધને બતાવવા કે અનુકૂળ સંધ્યેાગેા ઉભા કરી દેવા. આ ઉપકાર તીર્થંકર દેવા અથવા ધર્માચાર્યા શુદ્ધ દેશના વડે કરે છે.