________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ખરેખર જે પુરુષ પરાપઢાર પરાયણ હાય છે તે સમસ્ત લાકામાં નેત્રોને અમૃતના અંજન રૂપ ગણાય છે. અર્થાત્ સમગ્ર પ્રાણીઓને આનંદ આપનાર હોય છે.
૯૨
લે આયરાણી ! બે તે દુધ પી રીયા છે. આ ત્રીજાના મારગ કર, બેલતા આલિદર ગામનેા દેવાયત મેડ પેાતાને એરડે દાખલ થયા. એ બાળકને દુધ પાતી આયરાણી કપડું આડું કરી, ધણીના હાથમાં પાંભરીએ વીટેલ બાળકને જોઈ રહી.
આ કાણુ ? આયર ટુંકડા આવ્યા. નાક ઉપર આંગળી મુકીને કાનમાં કહ્યુ, માદળા ના રા' જૂનાણાના ઘણી.
આહી. કયાંથી ? જૂનાગઢના રાજપલટો થયેા. ગુજરાતમાંથી સેાલકીના કટક ઉતર્યાં તે દી રડિયાએ દામેકુંડે દાણ લીધા વિના રાણીયુંને નાવા નેાતી દીધી. તેનુ વેર વાળ્યુ
દીકરા દીકરીને ઘુંટડે ઘુંટડા દુધના ભરાવતી આયરાણીએ રાજ બાળ સામે મીટ માંડી.
આયર કહે બાકીની રાણીચું તા ખળી મુઇ. સેાનલ દે ને ખાળે રાજ માળ હતા. તેને જીવતી સેરવી દીધી. મા તેા રખડીને મરી ગઈ. પણ વડારણે આ બેટડાને આંહી પહોંચતા કર્યા છે. આપણી આશાએ ફગાવ્યા છે.
આહાહા મા વન્યાને ભુખ્યા ખાળ છે. ઝટ લાવા એને આયર ! એમ કહી ડાબી છાતીએથી દીકરીને વછેડી લીધી.
આપ જાહલ ! મારગ કર આપણ! આશરા લેનાર સારું. તું એ તા ઘણું દુધ પીધું મારા પેટ. દીકરીની જાત તા પાણા ખાઈને ય મેાટી થાઈશે. પણ આ નમાયે! કયાં જાશે ?
વાર્થમાં બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ તે પાર્થવાળ પાપકાર કહેવાય.
પરાશક ટીકામાં લખ્યું છે કે રાર્થવરળ જ્ વપ્રયોગનવાતા ચ દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજકૂલના મેાંમાથી અંગુઠા મુકાવી પોતાની છાતીએ લીધા. ભુખ્યા રાજબાળ ઘટક ઘટક ધુંટડા
ઉતારે છે.