________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
છેલ્લે શ્રૌત્ર-મધુર અવાજ સાંભળીને પણ મન વિહ્વળ ન અને તે માટે ગેન્દ્રિય પર કાબુ રાખ.
આ રીતે પાંચ ઇન્દ્રિયના નિગ્રહ કરી મા નિગ્રહ કરનાર જ શીલનું વ્યાપક ફળ પામે.
પ૮
સ્પર્શી નો નિગ્રહ ન કરનાર હાથી હાથણીમાં લુબ્ધ બની દોડે ને મૃત્યુ પામે છે. રસના વિષયમાં આટા (લોટ)ને ખેતી પણ કાંટાને ન જોતી માછલી મરણ પામે છે, સુગ’ધના વિષયમાં લુબ્ધ બનેલ ભ્રમરા કમળ ખીડાઈ જતા છેલ્લા શ્વાસ લઈ લે છે, ચક્ષુની લાલસાને સ તાષવા જતું પતંગીયુ આગમાં જાતને હામી દે છે, કની સુમધુર સંગીતમાં લુબ્ધતા હરણને કરૂણ મેાત તરફ ઢસડી જાય છે.
તા પાંચે ઇન્દ્રિયના વિષયમાં ગળાડુબ અનેલા જીવાની અવદશા શી થાય ?
એટલા માટે જ ચિચિ સંત્રોની ઉપમાને પામેલા મુનિરાજને અઢાર હજાર શીલાંગના ધણી કહ્યા.
અઢાર સહસ શીલાંગના ધણી ઉતારે ભવપાર એવા મુનિવરને પાયે નમુ પાળે શીયળ ઉદાર અઢાર સહસ શીલાં! રથ એટલે શુ?
करणे जोए सन्ना इंदिअ भूमाइ समणधम्मो अ દેશ પ્રકારે યતિધમ —
× પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય તથા એઈન્દ્રયાદિ ચાર અને અજીવકાય એક ૫+૪+૧ કાય વડે
× પાંચ ઈન્દ્રિય
× આહાર, ભય, મૈથુન, પરિગ્રહ–૪ સ'જ્ઞા × મન-વચન-કાયાના યોગ × કરણ કરાવણ-અનુમેાદન
૧૦
e, my
૫
૪
૧૦×૧૦=૧૦૦૪૫=૫૦૦x૪=૨૦૦૦૪૩=૬૦૦૦x૩=૧૮૦૦૦
જેમ કે બ્રહ્મચર્ય શીલરૂપ યુતિધર્મ પાંચ ઈન્દ્રિય થકી-ચારે સ'જ્ઞાને પ્રતિક્રમતા દશ કાયને આશ્રીને મન વચન કથી પાળે પળાવે અનુમાઢે તે.