________________
૩૭૫
સવી જીવ કરું શાસનરસી એકથી ચડીયાતા ઘર ઉપસર્ગો કર્યા એ રીતે પ્રભુને અતિ વિડંબના પહોંચાડવા મથામણ કરી. આ ઉપસર્ગોને કલ્પસૂત્ર સુપ્રિકામાં વિનય વિજયજી મહારાજે મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કહે છે.
આવા ઘર ઉપસર્ગો છતાં વીર પ્રભુના સમતા ગુણમાં દેશ માત્ર ફર્ક પડ્યો નહીં. પણ જ્યારે થાકી હારીને સંગમ પાછો ફરી રહ્યો હતો ત્યારે મહાવીર સ્વામીની આંખમાં આંસુ આવી ગયા.
સકલાત્ સ્તોત્રમાં આ પ્રસંગને આશ્રીને હેમચંદ્રાચાર્યજી મહારાજાએ રચના કર્તા–
“તાડવાઘેપ ગાથા બનાવી નેપ્યું કે [અહો આ દેહને પામીને કેટલાંયે જ કલ્યાણ કરી જશે ત્યારે આ બિચારા સંગમ તેના પિતાના અપરાધના ભાર વડે ડૂબી જશે એક અપરાધ કરેલા પર પ્રભુને આવી અપાર કરુણા જન્મી કે તેમની આંખમાં કરૂણું “બાષ્પ ભિનાશ–આતા રૂપે છવાઈ ગઈ. ખરેખર કૃપા કરીને તારવાના સ્વભાવ વાળા વીર પરમાત્માની કરૂણ જેટલી અદભુત હશે !!!
જુઓને ચંડકૌશિક જેવા સામાન્ય તિર્યંચ પ્રત્યે પણ પ્રભુએ કેટલી અપાર કરુણ દાખવી, કે તેને પ્રતિબોધ પમાડી ભગવંતે તેને તાર્યો કારણ કે જે સ્વયં કરુણ મૂર્તિ છે, તે જગતના તમામ જીવો પર અપાર કરુણા વરસાવતા જ રહે છે.
“સર્વ જીવ કેર શાસન રસી) નો આદર્શ હદથમાં ધારણ કરીને બેઠેલા એ જીવને કેટલી બધી ભાવ દયા વસી હશે કે પરમ કૃપાળુ–કારુણ્યમૂર્તિ જગત્ વત્સલ જેવા બિરૂદથી નવા જાયા. શાંત સુધાસમાં વિનય વિજયજી જણાવે છે કે – શાળા સન મિદ વાળ કળાવંત મવંત રે.
सुजना ! भजत मुदा भगवंत रे. હે સુણ જને ! વીતરાગ પરમાત્મા પોતાને શરણે આવેલા જનેની નિષ્કારણ કરુણાએ રક્ષા કરે છે. તેથી જ તેને શાન સાથે એવું વિશેષણ સાર્થક કર્યું છે. માટે હે સજજને તમે નિષ્કારણ કરુણાળુ ભગવાનને પરમ પ્રમોદ ભાવે ભજે.
આરાધકમાંથી વિરાધક બનેલા અને સાધુમાંથી સપની ગતિને