________________
ગુણના અનુરાગ
૩૬ly
તેઓ
એમને થાડાં મતભેદો જરૂર છે પણ તે વિશે એટલુ હુ જરૂર કહીશ કે તેઓ ઉચ્ચ કેટિના ચારિત્રવાન્ પુરુષ છે, સાચા સમાજ સેવક છે, મારા કરતાં તેને પૈસાની વિશેષ જરૂર છે. તેા મારી બદલે તેમને વર્ષાસન બાંધી આપવા મહેરબાની કરશે.
આને કહેવાય ગુણુના અનુરાગ, મતભેદ છતાં પણ ઈર્ષ્યા નથી. આપણે સૌ પણ આવી પ્રમાદ ભાવના કેળવી કયારે મનેચેાગને કેળવીશું તે ચિંતન અને પ્રયાસ કરવા જોઈએ.
પ્રમાદ્ય ભાવના ભાવતા કેાના ગુણાનુરાગનું અનુમૈાદન કરશે તે વિશે પ`ચ સૂત્રકાર પૂજ્ય ચિર તનાચાર્યજી ગુણુ ખીજાધાન સૂત્રમાં ફરમાવે છે કે અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ તથા શ્રાવકના સર્વે સુકૃતાદિ સદ્ગુણી પ્રત્યે ગુણના અનુમાદનના ભાવ વ્યક્ત કરવેશ.
તેમાં જણાવે છે કે સવિગ્ન વિરક્ત એવા આત્મા, થાશક્તિ “સ” શુભકૃત્યની અનુમેાદના કરુ છુ” એવા ભાવ હૃદયમાં ધારણ કરે. ૦ સ અરિહ ંતેાના શુભાનુષ્ઠાનની અનુમાદના કરું છું.
૦ સ` સિદ્ધ ભગવંતાના સિદ્ધ યુદ્ધ મુક્તાદિ ભાવોની અનુમાદના કરું છું.
૦ એ જ રીતે ગુણેાના ભંડાર સમા આચાર્ય ભગવંતેાના પંચાચાર ગુણની હુ' અનુમેાદના કરુ... છું.
૦ સૂત્ર અથ પ્રધાન પ્રવૃત્તિમાં રત્ત એવા અયન-અધ્યાપન રુચિવાળા વાચક વ એવા ઉપાધ્યાય ભગવંતેાના ગુણેાની હું અનુમાદના કરુ છું.
૦ સાધુ ક્રિયા એટલે શુભ ક્રિયા કરનારા સાધક એવા સાધુ ભગવંતના ગુણની હું અનુમાદના કરુ છું...[એટલુ` જ નહીં પણ...]
માક્ષમાના સાધનભૃત ધમ પામેલા ધર્મ આરાધતા એવા શ્રાવક વના ગુણેાની હું અનુમાદના કરુ છું. દેવગતિ એટલે સ્વર્ગાના દેવતાએ તથા જગતમાં ગુણ્ણાના મૂળભૂત આધાર એવા સવજીના તે તે ગુણેાની હુ' અનુમેાદના કરું છુ. જે ખરેખર મુમુક્ષુ છે. કલ્યાણ ભાવવાળા છે. તે દેવે તે સર્વ જીવા તથા માક્ષ માર્ગના સાધનભુત તે યાગાની હું અનુમેાદના કરું છું.