________________
મારા
મીન
ગુણને અનુરાગ
૩૬૩ વાત હોય તેને વ્યક્તિવાચી ગણાય અને ગુણની પ્રધાનતા કે સર્વોપરિતા વિચારતી હોય તે ગુણવાચી ધર્મ કહેવાય.
આપણે ત્યાં સર્વ પ્રસિદ્ધ મંત્ર નવકાર મંત્ર છે તેમાં ક્યાંય ચોવીશ તીર્થકરના નામ નથી. નથી કોઈ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ મહાત્માનું નામ. આવા નામે કરી ભુતકાળમાં હતા નહીં અને ભવિધ્યમાં પણ હશે નહીં.
અરે આ ગુણવાચી ધર્મને સમજ્યા વિનાના વર્તમાનકાલીન મહામાઓ વ્યક્તિગત આચાર્યોની માળા ગણાવે છે તે પણ ભાવ દયાને પાત્ર છે. ધર્મને સમજ્યા જ નથી. કારણ કે નમો અરિહતાણું આદિ પદે જ સૂચવે છે કે અરિહંતમાં ભૂત વર્તમાન–ભાવિના અનંતા તીર્થકરને નમસ્કાર, નમે સિદ્ધાણું એટલે અનંતા સિદ્ધોને નમસ્કાર, નમે આયરિયાણંમાં અનંતા આચાર્યોને નમસ્કાર, પણ ક્યાંય કઈ પદમાં નામ પાડીને કોઈ આચાર્યને નમસ્કાર લખ્યો નથી.
વળી ગુણની દષ્ટિએ મૂલવતા કહી શકાય કે અરિહંત કોણ? જેમણે રાગ દ્વેષ કામ કોધાદિ અંતરંગ શત્રુઓને જીત્યા છે તે. આઠ મહાપ્રાતી હાર્ય પૂજાને જ ગ્ય છે તે. આવા આવા ગુણવાચી અરિહત. માત્ર મહાવીર નામવાચી હોવાથી આપણે કેઈની પૂજા કરતા નથી. જે મહાવીરને પૂજીએ છીએ તે પણ તેના ગુણવાચી પણાને કારણે-અરિહંત પણાને લીધે જ.
ગુણે પ્રાપ્ત કરવાનું લક્ષ જ ગુણ સાધના છે. धन्यास्ते वीतरागाः क्षपक पथ गति क्षीग को परागा स्त्रैलोकये गधनागाः सहज समुदित ज्ञान जाग्रद्विरागाः अध्यारूह्यात्म शुद्धया सकल शशीकला निमल ध्यान धारा माहान्मुकतेः प्रपन्नाः कृत सुकृत शतो-गाजिताह त्य लक्ष्मी
ગુણને પક્ષપાત એ જ પ્રમદ ભાવના. ગુણના અનુરાગી ને તેવા ગુણો દેખી કે પ્રકૃષ્ટ આનંદ થાય? તે દર્શાવવા પરમગુણી એવા વીતરાગ દેવની સ્તુતિ કરે છે.
અહો ધન્ય છે તે વીતરાગ પરમાત્મા–જે ક્ષપકશ્રેણી પર ચઢી, [કમલને જોઈ નાખ્યાં છે અથવા તો] કમરજને ક્ષીણ કરી છે. જેઓ ત્રણ લોકને વિશે હસ્તી સમાન છે, જેઓને સહજ ઉદય પામેલા