________________
(૭૨) ભાવના-પ્રદ
-ગુણને અનુરાગ
अपास्ता शेष दोषाणां वस्तु तत्वाव लेोकिनाम्
गुणेषु पक्षपातो यः स प्रमोद प्रकीर्तितः “હિંસા-જુઠ–ચેરી વગેરે સર્વ પ્રકારના પાપ દેને જેણે સવ થા ત્યાગ કરી દીધું હોય, નાશ કર્યો હોય. જેનામાં કેઈપણ પ્રકારના પાપ દો કે દુર્ગુણની સંભાવના નથી એવા વરતુ તવના જ્ઞાતા વીતરાગ સર્વજ્ઞાદિ સર્વગુણી ભગવંત પ્રત્યે જે ગુણેમાં પક્ષપાત શખવે એટલે કે તે તે ગુણવાન પુરુષના ગુણો પ્રત્યે જે સદભાવ રાખવે તેની સ્તુતિ અનુમોદના વગેરે કરવા તેને પ્રમોદ ભાવના કહેવાય છે.” આ પ્રમાણે યેગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી જણાવે છે.
ટુંકમાં પ્રમોદ એટલે ગુણનો અનુરાગ
પ્રમેહ ભાવનામાં ગુણાનુરાગને પાયામાં મુ પણ કેને ગુણાનુરાગ કરવાને?
ગુણ તો આપણામાં પણ છે અને અન્યમાં પણ છે. તે શું હું કે તમે માત્ર પોતપોતાના ગુણોનો જ આનંદ વ્યક્ત કરતા ફરીશું? કે પછી બીજી વ્યક્તિના ગુણો પર પણ આનંદની લાગણી અભિવ્યક્ત કરી શકીશું ?
આવા પ્રશ્નોના ઉત્તર રૂપે જ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા Tળપુ પક્ષપાત: શબ્દ વાપર્યો છે.
એક વાત તો હંમેશા સ્પષ્ટ જ છે કે ગુણ-ગુણ જ રહેશે અને દેષ દેષ જ રહેશે. પછી તે ગુણ તમારામાં હોય કે બીજી વ્યક્તિમાં હેય. ગુણ કેઈપણ સ્થાનમાં હોય કે વ્યક્તિમાં પણ તે પૂજ્ય જ છે, આદરણીય છે, સ્વીકારણીય છે. તેમાં કઈ શંકા નથી.
ગુણ તમારામાં હોય તેને જ સારા માને અને બીજામાં હોય તે તેની પ્રશંસા પણ ન કરે તેને ગુણનો અનુરાગ ન કહેવાય. જેમકે