________________
પરહિત ચિતા
૩૫૯
દિવસના ભુખ્યા સિંહને પાંજરામાં રાખ્યા. તેમાં એન્ડ્રાઝિલસને ધકેલવામાં આવ્યા. લેાકેાની ચીસા ફાટી ગઈ. અરે! હમણાં આ બાળકને સિંહુ ફાડી ખાશે.
પણ આ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સિ ંહે એન્ડ્રોકિલસના પગ ચાટવાનું શરૂ કર્યુ, પછી તેના પગ ઉપર માથુ નમાવી નચિંત થઈને પડથી હતા. કારણ કે તે એ જ સિંહ હતા જેના પ્રત્યે તે બાળકે મૈત્રીભાવ કેળવેલા હતા.
તમે પણ હૃદયમાં ભાવ કેળવા–
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ -મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મહાપાધ્યાય વિનય વિજયજી પણ જણાવે છે કે
विनय विचितय मित्रतां त्रिजगति जनतासु कर्म विचित्र तथा गतिं विविधां गमितासु
હું વિનય ! આ ત્રણ જગતના જીવા પ્રતિ મિત્રતા ચિંતવ [મિત્રતા ચિંતવ] એ બધાં જવા કર્માંની વિચિત્ર અને વિવિધ ગતિતાને લઇને વિવિધ ગતિ પામેલા છે.
સ’થારા પારિસીમાં પણ સરે નીવા જમવા ગાથામાં આ જ ભાવેશ પ્રદર્શિત કર્યા છે. બધાં વા ૪ વશ ચૌદ રાજલેાકમાં ભમી રહ્યા છે. હે ચેતન ! તું એમ જ ચિંતવ કે એ બધાં તારા મિત્રા છે. "ધુ છે. પણ કોઈ શત્રુ નથી. તેમ વિચારી ક્ષમાપના કરવાપૂર્વક સ જીવા પ્રતિ મૈત્રી કેળવ.
या राग दोषादिरुजो जनानां, शाम्यतु वाक्काय मनो दुहस्ता सर्वेप्युदासी नरसं रसंतु, सर्वत्र सर्वे सुखिनो भवंतु
હું ચેતન ! તુ ં મૈત્રી ભાવના ભાવ કે “ મન-વચન-કાયાને દ્રોહ કરનારા એવા જે રાગ દ્વેષ રૂપ, રાગ પ્રાણીઓને છે, “તે શાંત થાઓ. બધાં પ્રાણીઓ ઉદાસીન ભાવમાં પિરણામ પામેા અને સર્વ સ્થળે સ જીવા સુખી થાઓ.
આ શ્લાકમાં મૈત્રી ભાવની ચરમ સિમા રજૂ કરવામાં આવી છે માત્ર પતિ ચિન્તા મૈત્રી એમ નહી પણ એટલી હદે મૈત્રી ભાવનાને