________________
૩૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદકારણ [પાહત વિત્તા મૈત્રી ] તે તેને હિતની ચિંતા કરી સાંત્વન આપેલું હતું.
એ ખેડુત ભલે ભાગી ગયે. પણ સમ્યકત્વ પામીને ગમે છે. કારણ કે સારી સેબતથી જીવને કંઈને કંઈ લાભ થાય છે.
મૈત્રી ભાવનાની વિશાળતાને લક્ષમાં રાખીને શાંત સુધારસમાં વિનય વિજયજી મહારાજા જણાવે છે કે
एकेन्द्रियाद्या अपि हत जीवा प'चेन्द्रियतत्वाद्यधि गत्य सम्यम् बाधि समाराध्य कदा लमते
भूयो भव भ्रांति भियां विराम હે જીવ!” એકેન્દ્રિય વગેરે છે પણ પચેન્દ્રિય પણું પામી સમ્યગ દર્શન આધી કોઈ વેળા ભવ ભટકણ રૂપ ભયને અંત કરશે, મોક્ષ પામશે.” એવું વિચારી તેઓની સાથે મૈત્રી આદર.
જે જીવ પૃથ્વીકાય,-અપકાય–તેઉકાય વાયુકાય–કે વનસ્પતિકાયમાં રહેલો છે. તે ભવભ્રમણમાં કયારેક તો બેઇન્દ્રિય-તેઈનિદ્રય-ચઉસિન્દ્રિયમાં ભટકતે ભટકતે આરાધનાનું બળે પંચેન્દ્રિયપણાને પામશે અને તેમાં જે ભવિ જીવ હશે. તે ભવને પણ અંત કરવાવાળે થવાનું જ છે. માટે તેને પ્રત્યે પણ મૈત્રી ભાવ કેળવ.
કારણ કે આમાં કયે જીવ કયારે ધમમિત્ર બની હાથ ઝાલશે અને ભવ કુવામાંથી તારનાર થશે તે કહી શકાય નહીં. - જગલમાં બેઠેલાં બાળક એન્ડ્રોકલીસે સિંહની કરુણ ગર્જના સાંભળી તેની પાસે જઈને જોયું તો તેને પગ ઊંચો હતો. પગમાં મેટે કાંટા ભરાઈ ગયા હતા. તેમાં લોહીની ધારા વહી રહી હતી.
એન્ડ્રોકલીસ જોઈ રહ્યો. સિંહના પગમાં રક્ત ધારા અને આંખમાં અશ્રુધારા. આવા દુઃખમાં પડેલા સિંહ પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટો.
પાદિત વિત્તા-મૈત્રી બાળકે હિંમત કરી નજીક જઈ પિતાના દાંત વડે પુરુ જોર લગાવી કટો ખેંચી કાઢયો. લેહીની ધારા અટકાવવા માટે કપડું ફાડીને પાટે બાંધ્યું. પછી બંને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
યેગાનુયેગ આ બાળક એક વખત ગુલામ તરીકે પકડાયો. તેને જાહેરમાં દંડ આપવા માટે સિંહને જંગલમાંથી પકડી લાવ્યા. ત્રણ