________________
---
-
-
૩૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ એ કેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના જીવો આવી ગયા. નાના–મોટા સર્વે જીવો પ્રત્યે વ્યાપક રૂપે મૈત્રી ભાવ પ્રગટ કર્યો છે.
ખરેખર મૈત્રી ભાવના ભાવનારનું હૈયું કેટલું બધું કુણું હોય તેને આ શ્લોક દ્વારા ચિતાર મળી જાય છે. પારકા જી પ્રત્યે અંતરમાં લાગણી અને સ્નેહને સમુદ્ર છલકતો હોય ત્યારે કોઈ જીવને દુઃખી ન જોવાની આટલી તીવ્ર ભાવના પ્રગટ થાય છે.
મૈત્રી ભાવને સંબંધ આપણે મિત્ર પણ સાથે પણ ગણાવી શકીએ છીએ. સર્વ જી પરત્વે સાચે પ્રેમભાવ રાખે તે મિત્ર અને આવી મિત્રતાને ભાવ તે મૈત્રી ભાવ.
બધાં સાથે પુત્રવર્તુ–પિતૃવત્ કે પતિવત્ વ્યવહાર શકય નથી પણ મિત્રવત્ વ્યવહાર જગતના તમામ જીવો સાથે શક્ય છે.
એક રાજા રાજ્યાભિષેક થતા નવા નવા રાજા ગાદીએ બેઠા. તેણે જાહેરાત કરી કે હું સર્વ પ્રજા પ્રત્યે સમદષ્ટિ રાખીશ જેને પુત્ર નથી તેને પુત્ર થઈને રહીશ, પિતા નથી તેને માટે પિતા તરીકે વર્તીશ ભાઈ ન હોય તે હું ભાઈપણું સાચવીશ. છેવટે કંઈ ન હોય તે તેને મિત્ર બનીને રહીશ.
આટલી વાત પછી વિધવા સમાજ આવ્યા. કહે કે તમે બધાંના દુઃખ દૂર કર્યા પણ અમારા દુઃખનું શું ? તમે બધાને માટે બધાં ભાવે રહેવા તૈયાર છો તે અમારે માટે કેમ ન કહ્યું પતિ ભાવે રહીશ?
રાજા કહે એવું કદી બેલાતું હશે ! રાજા થયા એટલે શું કેઈનું સતીત્વ લુંટાય? હું તમારે મિત્ર બનીને જરૂર રહીશ. તમારા હિતની ચિંતા કરીશ, રક્ષા કરીશ.
આ રીતે પહિત ચિત્તાત્રી ને આદર્શ બધા સાથે નીભાવી શકાય પણ તમામ સંબંધે બધાં સાથે રાખી શકાય નહી.
આપણે પણ જરૂર છે મિત્રમાં ધર્મ મિત્રની વિજે ધર્મનિરો વિદ્યા શ્રી ચિરંતનાચાર્યજી પંચસૂત્રમાં ફરમાવે છે કે ધર્મમિત્ર જરૂર હો જોઈએ. જેમ એક રેગી ડોકટર કે વૈદ્યને શ્રદ્ધાથી સેવે, એક અંધ માણસ જેમ દેરી જનારને સેવે, સેવક જે રીતે શેઠને સેવે તે રીતે ધર્મ મિત્રને અવશ્ય સેવવા જોઈએ.
ધમમિત્ર તે છે જે આપણા આત્માને હિતચિંતક હોય, આવા