SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ આમા અને કમમેલ છુટા પડી જાય છે. કર્મ મેલ બળી જતાં શુદ્ધ આતમ સ્વરૂપ પ્રગટે છે. - बहुभव सचित दुष्कृत, लभते लधु लधिमान' विमात्रय विनय तपो महिमान' હે વિનય ! તું તપને મહિમા વિચાર ઘણાં ભવનું એકઠું થયેલું પાપ. તપથી તરત જ ઓછું થઈ નાશ પામે છે. આવા તપના છ બાહ્ય અને છ અભ્યત૨ ભેદ શાસ્ત્રકારોએ વર્ણવેલા છે. अनशनमुनादरतां वृत्ति-हास रस परिहार भज सालीन्य' काय क्लेश' तप इति बाह्यमुदार (૬) વનરાજ 7 શતિ ભોજનનો ત્યાગ ઉપવાસરૂપે, આયંબિલ રૂપે કે એકાણ વગેરે રૂપે જો તે અનશન-ઈવર કથિત હોય તો અમુક દિવસ માટે ભોજન ત્યાગ, ચાકથિત હોય તે આમરણ આહાર ત્યાગ. (૨) ઉણાદરી :- કનકમ્ ઉદર [પેટ] પુરુ ન ભરતાં કંઈક ખાલી રાખવું એટલે ઓછું ભોજન કરવું. જમવા બેઠા, અનકેટ ભર્યો હોય તેમાં મીઠાઈ, ફરસાણ, શાક, અથાણું પીરસાણ, છતાં પેટ ભરીને ન ખાતાં કંઈક ઓછું ખાવું પુરુષને ખેરાક ૩૨ કેળીયા કહેવાય છે. તે તેથી કંઈક ઓછું ખાવું તે ઉણાદરી. (૩) વૃત્તિ સંક્ષેપ :- વૃત્તિ એટલે દ્રવ્ય અથવા આહારપાણીની વસ્તુઓ. તેને સંક્ષેપ એટલે ઘટાડો કરવો. ભેજનમાં ભલેને પચાસ વાનગી હોય પણ દશ-બાર વસ્તુથી ચાલતું હોય તે શા માટે વધુ વસ્તુ વાપરવી. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી વૃત્તિને સંક્ષેપ કરો. દ્રવ્યથી અમુક સંખ્યા કે અમુક વસ્તુ, ક્ષેત્રથી પાંચ-દશ ઘર કે અમુક વિસ્તાર, કાળથી મધ્યાહ્ન કે તે કઈ સમય, ભાવથી હસતાં રડતાં કે એવી કઈ સ્થિતિમાં આપે. (૪) રસત્યાગ :- મુખ્ય તયા વિગઈ ત્યાગ અર્થ કર્યો. શરીરની રસ રુધિર ધાતુઓને વિશેષે પુષ્ટ કરે તે “રસ જેમાં ઘી–તેલ-દૂધ દહીં-ગળ અને પકવાન [કડા વિગઈ તે છે વિગઈ અને સર્વ થા અભક્ષ્ય ચાર મહા વિગઈ મધ-માખણ દારૂ-માંસને સમાવેશ થાય
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy