________________
૩૧૩
કરો કમ ચકચૂર આ તે મારો પુત્ર છે ” એ રીતે તેને હલકો પડાવ્યાલોકે પણ કહેવા લાગ્યા આ તે ચાંડાલ પુત્ર છે.
દેવમિત્રે ફરી પ્રતિબોધ કર્યો. ચાલ હવે દીક્ષા લઈ લે. મેતારજ કહે મને હલકે કેમ પાડ્યો. હવે ફરી માટે કરી બતાવ તે દક્ષા લઉં. દેવતાએ તેને રનની લીંડી કરતો બટરે આપ્યો. તેણે રતનને થાળ શ્રેણિક મહારાજાને ભેટ કર્યો. કેણિકે અભયકુમાર દ્વારા તપાસ કરાવી આ રન કયાંથી આવ્યા. ત્યારે ખબર પડી કે આને દેવની સહાય છે.
શ્રેણિક મહારાજાએ પોતાની કન્યા આપી બીજી પણ આઠ કન્યા સાથે લગ્ન થયાં. એ રીતે નવ પત્નીઓ થઈ.
દેવ ફરી પ્રતિબોધવા આવ્યા. ચાલ હવે ચારિત્ર લઈ લે. પણ પુરોહિત પુત્રને જીવ હત દુર્લભ બધિ હતો. કરગર્યો કે મને બાર વર્ષ માટે મહેતલ આપ.
બાર વર્ષે ફરી દેવતા આવ્યા. ત્યારે પિતાની પત્ની મારફતે ફરી બાર વર્ષની મહેતલ મંગાવી પણ બીજા બાર વર્ષે દુટ કર્મ ખપી. ગયું. પછી દીક્ષા અંગીકાર કરી.
આટલા સમયમાં જે કર્મ અપ્યું તેને માટે મેતારજની કઈ મહેનત હતી નહીં. તે તે આપ મેળે ખપી ગયું માટે તેને ગામ ના કહેવાય.
દીક્ષા લીધા બાદ માસક્ષમણને પારણે તેને સનીને ત્યાં મરણોત્ત ઉપસર્ગ થયો. તેમાં સમભાવપૂર્વક સહન કરી કરો કમ ચકચૂર ઉક્તિ સાર્થક બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે ગયા તે સમયે જે કમ નિર્જરા થઈ તે સામ નિર્ના.
કર્મ નિર્જરાનું અમેદ્ય સાધન તપ છે. વર્મા તાપનાર્ તY: જે કર્મોને તપાવે તે તપ
सदापमपि दीप्तेन सुवर्ण' वह्निना यथा
तपाऽग्निना तप्यमानस्तथा जीवे। विशुध्यति ગશાસ્ત્રમાં જણાવે છે કે જે રીતે ખાણમાંથી માટી સાથે મિશ્રિત અશુદ્ધ સોનું જે નીકળ્યું તેને અગ્નિ પર તપાવવામાં આવે તે જ માટી અને સેનું છુટું પડે છે-માટી રૂપી મેલ વડે ઢંકાઈ ગયેલું સેનું જેમ અગ્નિમાં શુદ્ધ થાય છે. તેમ તપરૂપી અગ્નિ વડે