________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સાતસેા વર્ષ સુધી સેાળ–સાળ રાગાને ભાગવ્યા પણ નવ દરવાજા વહે નિરતરની ઉપમા પામેલી આ અચિમય કાયાને ઔષધ વડે નીરોગી કરવા લેશ માત્ર પ્રયત્ન કર્યો નહી. અંતે તે રાષિ ત્રીજા દેવાયમાં જ્ગ્યા.
૨૮૬
પળમાં વીણુસી જવાના જેના સ્વભાવ છે પ્રત્યેક રુવાડે પાણા ખમ્બે રેાગવાળી આ કાચા રાગના ભડાર છે. રક્તપીત્ત જેવા સદા લાહી પરુ વડે ખદબદતા મહારાગાની ઉત્પત્તિ જે કાયામાં થવાની સંભાવના છે. જેનુ લેશમાત્ર માન સનતકુમારે કર્યુ તે પણ સાતસે વર્ષ તા કાયાના મદનુ' પરિણામ ભાગવ્યું.
આ કાયાનું એક કરુણ ચિત્ર ઉત્તરાયન સૂત્રમાં વધુ વેલુ છે. ગૌતમ ગણધર મૃગારાણીને ત્યાં આહાર અથે પધારેલા હતા. ધર્મ લાભ ઈ ઉભા રહી મૃગારાણીએ પણ ‹ પધારા ” કહી શ્રાવકાચિત્ત વિવેક સાચવ્યા. ત્યારે ગૌતમ સ્વામીએ ફરમાવ્યું કે મારે તમારા પુત્રને જોવાની ઇચ્છા છે.
મૃગારાણી કહે પ્રભુ પહેલા તમે મુખ બાંધજો કેમકે તે પુત્રના શરીરમાંથી અતિ દુર્ગંધ વહે છે. ત્યારબાદ ભેાંયરામાં પેાતાના પુત્ર પાસે લઈ ગયા.
મૃગાપુત્રનું શરીર જોયુ'. અશુચિ અને બિભત્સ કાયાનું અતિ રૌદ્ર સ્વરૂપ જોઈ લે. જન્મથી જેને હાથ-પગ નથી. ખ'ને આંખાને સ્થાને માત્ર કાણાં છે. નાક અને કાનને સ્થાને પણ માત્ર છીદ્ર જ હતા. કાઇ ઇન્દ્રિય સ્પષ્ટ નથી. ચામડી પણ આશ્કાર દેખાય તેવી છે.
મૃગારાણીએ એક કોળીયા મેાઢામાં મુકો અને કાળિયા ગળે ઉતર્યાં કે તે પણ આરપાર દેખાયો. થે।ડીવારમાં જ વમન થઈ ગયું. માત્ર શરીર્ જ આવું હતું તેમ નહી. શરીરમાં પણ મહાવ્યાધિઓ ભાગવી રહ્યો હતા. ખાર–ખાર વર્ષથી આ દારુણુ વેદના ચાલુ છે. જન્મથી જ મહાદુગંધ અને અંધારી કેાટડીમાં આ પુત્ર સખડતા હ્યો છે. માથુ ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ છુટે છે.
મૃગાપુત્રની વેદના અને ચીસેાથી ગૌતમ સ્વામીને પણ આ તા જીવતી નર્ક છે તેવી ક્રિયા ઉત્પન્ન થઈ.
સમવસરણમાં જઈને શ્રી વીર પ્રભુને પ્રશ્ન કર્યાં કે આ જીવનું