________________
૨૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સનતકુમાર ચકવર્તી, તેને રૂપના વખાણ એક વખત સુધર્મા સભામાં થયા, તેવું ચકવતીનું રૂપ. કેઈ બે દેને થયું કે જઈને જેવા દે. શંકા ટાળવા માટે બ્રાહ્મણ રૂપે આવ્યા. ચકવતીની ખેળ ભરી કાયા અને નાહવા બેસવા તૈયારી કરી રહ્યા છે.
ચક્રવતીનું મુખ–મને હર કાંતિ-કંચન વર્ણ કાયા જોઈને માથું ધુણાવ્યું બ્રાહ્મણેએ. ચક્રવતી એ પૂછયું, માથું કેમ ધુણવ્યું ?
જેહવા વખાયા તેહવા દીઠા રૂપ અનોપમ ભારી રંગીલા રાણું રહો હો જીવન રહે (૨)
ચકવતીને મનમાં ગવ થયે પોતાની કાયાને એટલે તેણે દેવોને સામો જવાબ આપ્યો
અબઘું નિરખે લાલ રંગીલે બેડ ભરી મોરી કાયા નાહી ધોઈ જબ છત્ર ધરાવું તબ જે જે મેરી કાયા
બ્રાહાણ વેશ ધારી દેવે કહે ભલે અમે રાજસભામાં આવીશ. ચક્રવતી વસ્ત્રાલંકાર ધારણ કરી સીહાસને બેઠાં ત્યાં ફરી બંને દેવતાઓ આવ્યા. બંને દેવ ખેદ પામી ગયા.
રાજન હવે તારા રૂપમાં જમીન આસમાનને ફરક પડી ગયો છે. તારી આ કાયા હવે ઝેર તુલ્ય બની ગઈ છે. તારે જેવું હોય તો તાંબુલ તાણી પરીક્ષા કર,
રાજાએ તબેલ નાખીને જોયું. અહો રાજન તારી કાયામાં સળ સોળ રોગ ઉત્પન્ન થયા છે. દેવે થોડી વખત પહેલાં વખાણેલી કાયા ઝેરમય બની ગઈ. આ છે વિનાશી અને અશુચિમય કાયાને પ્રપંચ. તુરંત સનતકુમારને હિંયામાં વૈરાગ્ય જાગી ગયો.
स्नायं स्नायं पुनरपि पुनः स्नांति शुद्धाभिरभिः वार' बार बत मलतनु चंदनैरर्च यंते मुढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयंते
नेा शुद्धयंते कथमवकरः शक्यते शाध्धु मेवं રે મૂ! એકવાર નાહયા, બીજી વાર નાહયા. ફરી ફરી શુદ્ધ જળ વડે સ્નાન કરે છે મળના સ્થાન રૂ૫ શરીરને ચંદન-સુખડથી વિલેપે છે. પવિત્ર છીએ, મળરહિત છીએ તેવો મેહ ધરે છે. પણ તે અવાસ્તવિક છે. કારણ કે જેમ ઉકરડો કદી શુદ્ધ થતું નથી તેમાં નિરંતર ખાતર–કચરો રહ્યા જ કરે છે. તેમ આ શરીર પણ ઉકરડાં જેવું છે.