________________
(૬૪) ભાવના—અશુચિ
-નવ દરવાજા વહે નીર તર
सच्छिद्रो मदिरावटः परिगलत् तल्लेश सगाशुचिः शुच्या मृद्यमृदा बहि: स बहुशो धौतोऽपि गंगोदकैः नाव शुचितां यथा तनुभृतां काय निकायो महा मत्सास्थि पुरुष मूत्र रजसां नाय तथा शुद्धयति અશ્િચ ભાવનાને વર્ણવતાં મહેાપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા જણાવે કે
આ દેહ [શરીર] મદિરાના કુંભ જેવા છે. [જેમ મદિરા કુ ંભમાં દારુ ગાળવા માટે છિદ્રો પાડેલા હાય છે તેમ આ દેહમાં પણ અનેક છિદ્રો છે, જ્યારે દારુ ગળાય ત્યારે તેના સંગથી તે ભાજન [પાત્ર] પણ અપવિત્ર–અગ્નિમય થાય છે. તેમ આ દેહમાંથી પણ જુદા જુદા છિદ્રો વાટે મળ–મૂત્ર પરસેવે–રૂધિર-વી-પરૂ આદિ અપવિત્ર વસ્તુએ ઝરી રહી છે.તે આ દેહને અપવિત્ર કરી રહી છે.
દારુ વડે અપવિત્ર થયેલું પાત્ર જેમ પવિત્ર માટીથી ઘસવા છતાં અને પવિત્ર ગંગા નદીના જળથી ધાયા છતાં પવિત્ર થઈ શકતું નથી. તેમ આ દેહધારીઓના દેહ પણ સુગ આવે તેવા હાડ-ચામડાં-માંસ લેહી-સૂત્ર-મળ–વીનું સ્થાન છે, જેના છિદ્રો દ્વારા આવી અનેક અશુિચ વહી રહી છે. તેને પવિત્ર માટી વડે ઘસેા કે ગ‘ગાના પાણીથી સ્નાન કરે પણ તે અશુચિમય દેહ પવિત્ર થઈ શકતા નથી. કારણકે જે અશુચિ ખીજી વખત ઝરવાની ન હોય ત્યાં પવિત્ર થઈ શકે પણ “ નવ દરવાજા વડે નિરતર ” સ્થિતિમાં પવિત્ર શુ થાય ?
જે રીતે ગમે તેવું નિર્માળ જલ હાય પણ ગટરમાં પડે તેા અશુદ્ધ થઈ જાય છે. તેમ આ અપવિત્ર દેહમાંથી રાતિદન અશ્િચ વહે છે. અરે અશુચિની સ્થાનક જ છે જ્યાં, ત્યાં પવિત્રતા કે શુદ્ધિ થવાની યાંથી?
આ શરીર અત્યંત અપવિત્ર છે. તે રસ-રુધિર-માંસ-મેદ-મજા